________________
સૂત્ર ૩૩-૩૫
લોક
ગણિતાનુયોગ ૧૭
(३) कालओणं लोए न कयाविन आसि, न कयावि
न भवति, न कयावि न भविस्सइ । भुविं च, भवति य, भविस्सइ य, धुवे णियए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे । नत्थि पुण से
(४) भावओ णं लोए अणंता वण्णपज्जवा, गंधपज्जवा, रसपज्जवा, फासपज्जवा, अणंता संठाणपज्जवा, अणंता गरूय-लहुयपज्जवा, अणंता अगरूयलहुयपज्जवा नत्थि पुण से अंते ।
(૩) કાલથી - આ લોક કદી ન હતો -એમ નથી. કદી
નથી – એમ નથી. કદી નહીં હશે – એમ પણ નથી. આ લોક હતો, છે અને હશે. એ ધ્રુવ છે, નિયત છે. શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે અને એનો અંત પણ
નથી. (અર્થાત્ આ લોક કાલથી અનન્ત છે.) (૪) ભાવથી - લોકમાં અનન્ત વર્ણ - પર્યવ છે, ગંધ પર્યવ છે, રસ-પર્યવ છે, સ્પર્શ - પર્યવ છે, અનંત સંસ્થાન-પર્યવ છે. અનન્ત ગુરુલઘુ પર્યવ છે, અનન્ત અગુરુલઘુપર્યવ છે અને એનો અંત નથી. (અર્થાતુ આ લોક ભાવથી અનન્ત (અંત વિનાનો ) છે.) અંધક ! દ્રવ્યથી આ લોક સાંત (અંતવાળો) છે, ક્ષેત્રથી આ લોક સાત (અંતવાળો) છે, કાલથી આ લોક અનન્ત (અંતવિનાનો છે) અને ભાવથી આ લોક અનન્ત (અંત વિનાનો) છે.
सेत्तं खंदगा ! दवओ लोए सअंते, खेत्तओ लोए सअंते, कालओ लोए अणंते, भावओ लोए अणंते ।
-- મ. સ. ૨, ૩. ૨, સુ. ૨૩, ૨૪-૬
लोगस्स एगत सासयत्तासासयत्तणिसेहोરૂ રૂ. માં--
अणादीयं परिन्नाय, अणवदग्गेति वा पुणो । सासयमसासए यावि, इइ दिढेि न धारए ।। एएहिं दोहिं ठाणे हिं, ववहारो न विज्जइ। एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ।
-- મૂય. મુ. ૨, ૫, ૬, T. ૨-૩ लोयसंबंधे अन्नतिथियाणं पवादाરૂ . ......કુવા વાયા વિસંવંતિ, તં નહીં
લોકના એકાંત શાશ્વતત્ત્વ અને અશાશ્વતત્ત્વનો નિષેધ : ૩૩. ગાથાર્થ -
લોકને અનાદિ અને અનન્ત જાણીને - તે એકાંત શાશ્વત છે કે એકાંત અશાશ્વત છે' - એવી દૃષ્ટિ ધારણ ન કરો. આ બન્ને એકાંત સ્થાનો વડે વ્યવહાર શક્ય નથી. આ બન્ને સ્થાનો (દષ્ટિનો) સ્વીકાર કરવો તેને અનાચાર જાણવો જોઈએ.
अस्थि लोए, णत्थि लोए, धुवे लोए, अधुवे लोए, साइए लोए, अणाइए लोए,
લોક અંગે અન્યતીર્થિકોની ધારણાઓ : ૩૪. અથવા - (તે અન્યતીર્થિકો) અનેક પ્રકારના વચન કહે
છે, જેમકે - લોક એકાંતતઃ છે, લોક એકાંતત: નથી. લોક ધ્રુવ છે, લોક અધ્રુવ જ છે. લોક સાદિ (આદિવાળો) છે, લોક અનાદિ (આદિ વિનાનો) જ છે. લોક સંપર્યવસિત (સાંત) છે, લોક અપર્યવસિત (અનન્ત) છે.
सपज्जवसिए लोए, अपज्जवसिए लोए...।
- બાવા. . ૨, ૪, ૮, ૩. ?, મુ૨૦ ૦ लोगविसये अण्णउत्थिय-मय पडिसेहो-- રૂ. 6 --
इणमन्नं तु अन्नाणं, इहमेगेसिमाहियं । देव उत्ते अयं लोए, 'बंभउत्ते' त्ति आवरे ।
લોકના વિષયમાં અન્યતીર્થિકોના મતનો નિષેધ : ૩૫. ગાથાર્થ -
એક અજ્ઞાન આપણ છે – કોઈ કહે છે – આ લોક કોઈ દેવતાએ બનાવ્યો છે. બીજાઓ કહે છે – આ લોક બ્રહ્માએ બનાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org