________________
અધોલોક
एवं जहा रयणप्पभाए बत्तारि चरिमंता भणिया एवं सक्करप्पभाए वि ।
उवरिम-हेट्ठिल्ला जहा रयणप्पभाए हेट्ठिल्ले ।
સૂત્ર ૧૨૭
एवं जाव असत्तमाए ।
पुढवीसु चरिमाचरिमाइं परूवणं
૨૩.૫.
૩.
- મ. સ. o ૬, ૩. ૮, સુ. ૭-૨
इमा णं भंते ! रयणप्पभा पुढवी किं
(?) પરિમા,
(૨) અરિમા,
(૨) રિમારૂં,
(૪) ગરિમાડું,
(૬) અરિમંતપવેમા,
(૬) અરિમંતપવા ?
गोयमा ! इमा णं रयणप्पभा पुढवी
(?) નો પરિમા,
(૨) નો અત્તરમા,
(૩) નો રિમારૂં.
(૪) નો અરિમાવું,
(૬) નો રિમંતપવેતા,
(૬) નો અરિમંતપર્વના / નિયમા- અરિમં ધ, પરિમાળિય,
चरिमंतपदेसा य,
अचरिमंतपसा य ।
एवं जाव असत्तमा पुढवी ।
Jain Education International
- ૫૧. ૧૬. ૨૦, મુ. ૭૭૮-૭૯૬
ગણિતાનુયોગ ૬૧
જે પ્રમાણે રત્નપ્રભાના ચાર ચરમાંતના વિષયમાં કહ્યું છે. એ પ્રમાણે શર્કરાપ્રભાના ચાર ચરમાંતોના વિષયમાં પણ કહેવું જોઈએ.
ઉપર અને નીચેના(ચરમાંત)ની વક્તવ્યતારત્નપ્રભાના ઉપર અને નીચેના (ચરમાંત) જેવી છે.
એ પ્રમાણે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીના ચરમાન્તો અંગે કહેવું જોઈએ.
પૃથ્વીઓના ચરમા ચરમત્વાદિનું પ્રરૂપણ :
૧૨૭. પ્ર.
ઉ.
હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીના— (૧) ચરમ (એકવચન-પર્યન્તવર્તી ) છે ? (૨) અચરમ (એકવચન-મધ્યવર્તી ) છે ? (૩) ચરમ (બહુવચન-પર્યન્તવર્તી ) છે ? (૪) અચરમ (બહુવચન-મધ્યવર્તી ) છે? (૫)ચરમાન્ત પ્રદેશ(બહુવચન-પર્યન્તવર્તી છે? (૬)અચરમાન્તપ્રદેશ(બહુવચન-મધ્યવર્તી)છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી(૧) ચરમ (એકવચન-પર્યન્તવર્તી ) નથી. (૨) અચરમ (એકવચન-મધ્યવર્તી ) નથી. (૩)ચરમ (બહુવચન-પર્યન્તવર્તી) નથી. (૪) અચરમ (બહુવચન-મધ્યવર્તી ) નથી. (૫)ચરમાન્ત પ્રદેશ(બહુવચન-પર્યન્તવતી )નથી. (૬)અચરમાન્તપ્રદેશ(બહુવચન-મધ્યવર્તી )નથી. પરંતુ નિશ્ચિતરૂપમાં અચરમ છે (કેમકે પર્યન્તવી ચરમખંડોની અપેક્ષાથી રત્નપ્રભાનો એક ખૂબ મોટો ખંડઅચરમ(મધ્યમાં)છે)ચરમ(બહુવચન-મધ્યવર્તી ) છે. (કેમકે રત્નપ્રભાના પર્યન્તવર્તી ખંડ જે લોકાન્તરૂપ છે તે અનેક છે.)
ચરમાંત પ્રદેશ છે (લોકાન્તરૂપ પ્રદેશ-ચરમાંત પ્રદેશ છે.)
-
અચરમાંત પ્રદેશ છે - (ચરમાંત પ્રદેશોના મધ્યવર્તી બધા પ્રદેશ અચરમાંત પ્રદેશ છે.)
આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત જાણવું જોઈએ.
For Private Personal Use Only
www.jainelibrary.org