SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અધોલોક एवं जहा रयणप्पभाए बत्तारि चरिमंता भणिया एवं सक्करप्पभाए वि । उवरिम-हेट्ठिल्ला जहा रयणप्पभाए हेट्ठिल्ले । સૂત્ર ૧૨૭ एवं जाव असत्तमाए । पुढवीसु चरिमाचरिमाइं परूवणं ૨૩.૫. ૩. - મ. સ. o ૬, ૩. ૮, સુ. ૭-૨ इमा णं भंते ! रयणप्पभा पुढवी किं (?) પરિમા, (૨) અરિમા, (૨) રિમારૂં, (૪) ગરિમાડું, (૬) અરિમંતપવેમા, (૬) અરિમંતપવા ? गोयमा ! इमा णं रयणप्पभा पुढवी (?) નો પરિમા, (૨) નો અત્તરમા, (૩) નો રિમારૂં. (૪) નો અરિમાવું, (૬) નો રિમંતપવેતા, (૬) નો અરિમંતપર્વના / નિયમા- અરિમં ધ, પરિમાળિય, चरिमंतपदेसा य, अचरिमंतपसा य । एवं जाव असत्तमा पुढवी । Jain Education International - ૫૧. ૧૬. ૨૦, મુ. ૭૭૮-૭૯૬ ગણિતાનુયોગ ૬૧ જે પ્રમાણે રત્નપ્રભાના ચાર ચરમાંતના વિષયમાં કહ્યું છે. એ પ્રમાણે શર્કરાપ્રભાના ચાર ચરમાંતોના વિષયમાં પણ કહેવું જોઈએ. ઉપર અને નીચેના(ચરમાંત)ની વક્તવ્યતારત્નપ્રભાના ઉપર અને નીચેના (ચરમાંત) જેવી છે. એ પ્રમાણે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીના ચરમાન્તો અંગે કહેવું જોઈએ. પૃથ્વીઓના ચરમા ચરમત્વાદિનું પ્રરૂપણ : ૧૨૭. પ્ર. ઉ. હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીના— (૧) ચરમ (એકવચન-પર્યન્તવર્તી ) છે ? (૨) અચરમ (એકવચન-મધ્યવર્તી ) છે ? (૩) ચરમ (બહુવચન-પર્યન્તવર્તી ) છે ? (૪) અચરમ (બહુવચન-મધ્યવર્તી ) છે? (૫)ચરમાન્ત પ્રદેશ(બહુવચન-પર્યન્તવર્તી છે? (૬)અચરમાન્તપ્રદેશ(બહુવચન-મધ્યવર્તી)છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી(૧) ચરમ (એકવચન-પર્યન્તવર્તી ) નથી. (૨) અચરમ (એકવચન-મધ્યવર્તી ) નથી. (૩)ચરમ (બહુવચન-પર્યન્તવર્તી) નથી. (૪) અચરમ (બહુવચન-મધ્યવર્તી ) નથી. (૫)ચરમાન્ત પ્રદેશ(બહુવચન-પર્યન્તવતી )નથી. (૬)અચરમાન્તપ્રદેશ(બહુવચન-મધ્યવર્તી )નથી. પરંતુ નિશ્ચિતરૂપમાં અચરમ છે (કેમકે પર્યન્તવી ચરમખંડોની અપેક્ષાથી રત્નપ્રભાનો એક ખૂબ મોટો ખંડઅચરમ(મધ્યમાં)છે)ચરમ(બહુવચન-મધ્યવર્તી ) છે. (કેમકે રત્નપ્રભાના પર્યન્તવર્તી ખંડ જે લોકાન્તરૂપ છે તે અનેક છે.) ચરમાંત પ્રદેશ છે (લોકાન્તરૂપ પ્રદેશ-ચરમાંત પ્રદેશ છે.) - અચરમાંત પ્રદેશ છે - (ચરમાંત પ્રદેશોના મધ્યવર્તી બધા પ્રદેશ અચરમાંત પ્રદેશ છે.) આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત જાણવું જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy