________________
: લોક-પ્રજ્ઞપ્તિ
લોક
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે बहवे वेमाणिया देवा अंतियं पाउब्भवित्था (जाव) અનેક વૈમાનિક દેવો પ્રગટ થયા (કાવત) સેવા કરવા पज्जुवासंति।
લાગ્યા.
-- ગોવ, મુ. -૨૬ चंपानयरीवासिहि पज्जुवासणा -
ચંપાનગરીવાસીઓ દ્વારા સેવા : ૧. તy i ચંપાઇ થરg (નવ) વંદુની પUTUTI ૯. તે સમયે ચંપાનગરીમાં (કાવત) અનેક મનુષ્યો एवमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, एवं परुवेइ - પરસ્પરમાં એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. આ
પ્રમાણે ભાષણ કરવા લાગ્યા. આ પ્રમાણે જ્ઞાપન કરવા
લાગ્યા. આ પ્રમાણે પ્રરૂપણ કરવા લાગ્યા"एवं खलु देवाणुप्पिया! समणे भगवं महावीरे आइगरे "હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર આદિકર तित्थयरे सयंसंबुद्धे पुरिसुत्तमे जाव सिद्धिगइ-नामधेयं તીર્થકર સ્વયં-સંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ યાવતું સિદ્ધિગતિ ठाणं संपाविउकामे पुवाणुपुत्विं चरमाणे गामाणुग्गामं
નામના સ્થાનને પ્રાપ્ત કરવા માટે સમુદ્યત ક્રમશ: એક
ગામથી બીજા ગામમાં વિચરતા અહીં પધાર્યા છે. અહીં दूइज्जमाणे,इहमागए, इह संपत्ते, इह समोसढे, इहेव
રોકાયા છે અને અહીં નિવાસ કર્યો છે. તેઓ આ चंपाए णयरीए बाहिं पुण्णभद्दे चेइए अहापडिएवं उग्गह
ચંપાનગરી બહાર આવેલ) પૂર્ણભદ્ર ચૈત્યમાં શ્રમણોને उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे
ઉચિત સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાની વિદા
આત્માને ભાવિત કરતાં બીરાજમાન છે. तं महप्फलं खलु भो देवाणुप्पिया! तहारूवाणं अरहंताणं હે દેવાનુપ્રિયો ! જ્યારે અરિહંતોનાં નામ તેમજ ગોત્રનાં णाम-गोयस्स वि सवणयाए किमंग पुण अभिगमण
શ્રવણ માત્રથી પણ જો મહાફલ પ્રાપ્ત થાય છે તો वंदण-णमंसण-पडिपुच्छण-पज्जुवासणयाए ?
તેમના સમીપ જવાથી તેમને વંદણા કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી તથા સેવા
કરવાથી (જીવોને) જે ફળ મળે તે અંગે શું કહેવું ? एगम्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए આર્યપુરુષના એક ધાર્મિક સુવચન સાંભળવાથી જીવ किमंग पुण विउलस्स अट्टम्स गहणयाए !
મહાફળનો ભાગી થાય છે ત્યારે તેમના કહેવામાં આવતા વિપુલ અર્થોનું ગ્રહણ કરવાથી જે ફળ પ્રાપ્ત
થાય તે અંગે શું કહેવું ? तं गच्छामो णं देवाणुप्पिया ! समणं भगवं महावीर એટલા માટે હે દેવાનુ પ્રિય ! ચાલો આપણે તેમની પાસે वंदामो (जाव) पज्जुवासामो, एयं णं इहभवे पेच्चभवे જઈને ભગવાન મહાવીરને વંદણા કરીએ (વાવ) य हियाए सुहाए खमाए निस्साए आणुगामियत्ताए
સેવા કરીએ. આ અમારા વડે કરવામાં આવેલી ભગવદ્
વંદણા વગેરે) આ ભવમાં અને પરભવમાં હિત માટે, भविस्सइ'' त्ति कटु बहवे उग्गा उग्गपुत्ता भोगा
સુખ માટે, શાંતિ માટે, કલ્યાણ માટે અને જન્મજન્માન્તરમાં भोगपुत्ता (जाव) चंपाए णयरीए मझमझेणं
સુખ-લાભ થવા માટે(કારણરૂપ)થશે” આ પ્રમાણે વિચાર णिग्गच्छंति णिग्गच्छित्ता जेणेव पुण्णभद्दे चेइए तेणेव કરીને ઘણા ઉગ્ર, ઉદ્મપુત્ર, ભોગ, ભોગપુત્ર (કાવત) उवागच्छंति उवागच्छित्ता समणं भगवं महावीरं ચંપાનગરીની મધ્ય માર્ગથી નીકળ્યા. નીકળીને જ્યાં તે तिक्ग्युत्तो आयाहिणं पयाहिणं करेंति करित्ता वंदंति પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને णमंसंति वंदित्ता णमंसित्ता पच्चासण्णे णाइदूरे
ભગવાન મહાવીરને ત્રણવાર હાથ જોડીને પ્રદક્ષિણા
કરી, પ્રદક્ષિણા કર્યા પછી વંદણા- નમસ્કાર કર્યા. વંદણાં मुम्मूसमाणाणमंसमाणा अभिमहाविणएणं पंजलिउडा
નમસ્કાર કર્યા પછી ભગવાનથી બહુ દૂર નહી તેમ બહુ पज्जुवासंति।
સમીપ નહિ એમ સ્થિર થઈ સાંભળવા માટે ઉત્સુક થઈને -- બોવ. . ૨૭ સેવા કરતા એવા નમસ્કાર મુદ્રામાં ભગવાન તરફ મુખ
કરીને વિનયપૂર્વક હાથ જોડીને સેવા કરવા લાગ્યા. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International