________________
ભાવ સાધુ.
द्वारगाथाजयं.
( टीका )
एतस्य पुनर्भावसाधलिंगानि चिह्नानि - सकला समस्ता मार्गानुसारिणी मोक्षाध्वानुपातिनी क्रिया प्रत्युपेक्षणादिका चेष्टा [ १ ] तथा: श्रद्धा करणेच्छा प्रवरा प्रधाना धर्मे संयमविषये ( २ ) तथा प्रज्ञापनीयत्वमसदभिनिवेशत्यागित्वमृजुभावादकौटिल्येन ( ३ ) तथा क्रियासुविहितानुष्टाने ऽप्रमादो ऽशैथिल्यं [ ४ ] तथा आरंभः प्रवृत्तिः शकनीये शक्त्यनुरूपेऽनुष्टाने तपश्चरणादौ [ ५ ] तथा गुरुर्महान् गुणानुरागो गुणपक्षपात: ( ६ ) तथा गुर्वाज्ञाराधनं धर्माचार्यादेशवर्त्तित्वं परमं सर्वगुणप्रधान [ ७ ] मिति सप्त लक्षणानि भावसाधोरिति द्वारगाथासमासार्थो - व्यासार्थं तु सूत्रकारः स्वयमेवाहः
આ એ દ્વાર્ ગાથા છે. ટીકાના અર્થ.
3
भेली व्याय्याः— मे भाव साधुनां सिंग-थिन्ह या छे: समु - समस्त भागीनुસારિણી એટલે મેાક્ષના માર્ગને અનુસરતી પ્રત્યુપેક્ષાદિક ક્રિયા, તથા ધર્મ એટલે સયમના વિષે પ્રવર શ્રદ્ધા એટલે કરવાની ઇચ્છા, તથા ઋજી ભાવથી એટલે અકુટિલપણાથી પ્રજ્ઞાપનીયપણું, એટલે ખાટા ખાટા અભિનિવેશને ત્યાગ, તથા ક્રિયા એટલે વિહિત કરેલાં અનુષ્ટાનમાં અપ્રમાદ એટલે અશિથિલપણું, તથા શક્ય એટલે શક્તિ મુજબના તપશ્ચરણાદિક અનુષ્ટાનમાં આરંભ એટલે પ્રવ્રુત્તિ, તથા માટે ગુણાનુરાગ એટલે ગુણુ પક્ષપાત, તથા ગુવાનારાધન એટલે ધર્માચાર્યના આદેશ પ્રમાણે વર્તન, એ સર્વ ગુણમાં પ્રધાન; એમ ભાવ સાધુનાં સાત લક્ષણ. છે. આ દ્વાર માથાઓને સક્ષેપાર્થ છે. વિસ્તારે અર્થે તા. સત્રકાર चत उहे छ: