________________
ખીજી વખત વળી પુનઃ પ્રયત્ન થતાં રાજમહેલમાં બન્ને પક્ષના ગૃહસ્થાએ મળી જૈનભાઇઓ તરફથી રા. રા. મણીલાલ કેસરીસીગ તથા રા. રા. નાગરદાસ કરમચંદ અને મા ભાઇએ તરથી રા. રા. કરૂણાશંકર કુબેરજી તથા રા. રા. હરગેાવનદાસ ઘેલાભાઇ મેાઢી એ ચાર ગૃહસ્થાને પંચા નીમી લવાદનામુ` આપ્યું હતુ; પરંતુ ચારેપ ચા એકમત ન થઈ શકવાથી એ વાત પડી મુકવામાં આવી હતી.
ત્રીજી વખત બન્ને પક્ષના તરફથી સમાધાન માટે વડોદરાના ના૦ મહારાજાસાહેબના લઘુબન્ધુ તે કડીપ્રાંતના સુબાસાહેબ શ્રીમત સંપતરાવ ગાયકવાડને પંચ નીમવામાં આવ્યા પરંતુ તેમાં માભાઇએએ ખાસ લખેલું હતું કે જેનાએ રૂ. ૪૦૦૦ દેવા અને મહાદેવ વગેરેને જ્યાંથી મુર્તિએ ઉત્થાપન થઇ હતી તેજ જગાએ અગર જૈન દહેરાસરજીની જોડે પધરાવવા સુધીના નિર્ણય થાય તેાજ સ્વીકારીશું. આ પ્રમાણે આંધી માગણી થતાં તે વખતે પણ નિષ્ફળતા મળી હતી.
છેવટે પાટણના જાણીતા અને આગેવાન જૈન ગૃહસ્થ શ્રીમાન્ પુનમઃ કરમચંદ કેટાવાળાને લવાદ નીમી અને પક્ષે લવાદનામુ લખી આપ્યું. જૈનભાઇએ તરફથી લવાઢનામા પર રા રા॰ નગરશેઠ પોપટલાલ હેમચંદ, છ ન્યાતાના શેઠે, તથા ચારૂપના દહેરાસરના વહીવટ કર્તાઓ અને આગેવાને વિગેરેની સહીઓ હતી તેમજ સ્માત ભાઇએ તરફથી વૈષ્ણવાના શેઠ ૨૦ રા॰ ચુનીલાલ મગનલાલ તથા બીજા આગેવાને ની સહીએ હતી. સ્માર્તોએ વિશેષમાં ઠરાવને અમલ લવાદેજ કરી આપવાની માગણી કરેન્રી હતી. ( જુએ પરિશિષ્ઠા ૬૯-૭૦ ) વળી મુંબઇમાં વસતા પાટણ નિવાસી જૈન અન્ધુઓના સંધે પણુ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને લવાદ નીમવા માટે સહાનુભુતિ આપી હતી. અને તે વિષે મુંબાઇમાં શ્રી શાંતિનાથજીના ઉપાશ્રયે મળેલા સઘના પ્રમુખ શેડ મુળચંદ લલ્લુભાઇ તરફથી પાટણ ચારૂપ કમીટીના સેક્રેટરીપર પત્ર હતુ. જેમાં ત્યાંના ઠરાવ લખી માકલવામાં આવ્યે હતેા. ( જીએ પિર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com