________________
ચાર લેાકપાલનું આયુષ્ય.
સામ જમાણ સતિભાગ, પલિય વરૂણસ દુન્નિ દેણા વેસમણે દા પલિયા, એસ ડિઇ લાગપાલાણ, ૧૮, સામ જમાણુ–સામ અને દુન્નિ દેસણા-કાંઇક ઓછા એ (પલ્યાપમ). વેસમણે વૈશ્રમણને વિષે. દા પલિયા-એ પઢ્યાપમ. એસઇ–આ સ્થિતિ. લાગપાલાણ–લે કપાલેાની.
યમનું.
શબ્દા—સામ અને યમનું આયુષ્ય ૧ પક્ષેાપમ અને તેના ત્રીજા ભાગ સહિત છે. વર્ણનું આયુષ્ય કાંઇક આછા એ પત્યેાપમ છે. વૈશ્રમણનું આયુષ્ય એ પક્ષેપમ છે. આ સ્થિતિ ( આયુષ્ય ) લેાકપાલાની છે.
સતિભાગ–ત્રીજા ભાગ સહિત. પલિય–પત્યેાપમ.
વર્ણસ–વરૂણનું.
૨૨
વિવેચન—સેામ પૂર્વ દિશાના, યમ દક્ષિણ દિશાને, વરૂણ પશ્ચિમ દિશાના અને વૈશ્રમણ ( કુબેર ) ઉત્તર દિશાના લેાકપાલ ( કાટવાળ ) છે.
પ્રશ્નો
૧. સૌધર્મ અને ઇશાન દેવલાકની પરિગૃહીતા અને અપરિગૃહીતા દેવીએનું જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે..
૨.
નાગકુમાર, જ્યાતિષી અને ઇંશાન ઇંદ્રોની પટરાણીએ કહેા. 3. પ્રતરની વ્યાખ્યા કહેા તથા બાર, પાંચ, ચાર્ અને એક પ્રતર કયા દેવલાકના છે તે કહેા.
૪.
૫.
૮-૧૨-૨૦-૨૮-૩૬-૪ર-૫૦ ને ૫૬મા પ્રતરનું જન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય તથા તે કયા દેવલાકના કેટલામા પ્રતર છે તે કહેા.
દુર પ્રતામાંથી કયા કયા પ્રતરામાં ઇંદ્રા રહે છે, તે કહેા. તથા ચાર લેાકપાલાનું આયુષ્ય કહે।.