________________
૧૧૭
વિમાણુ-વિમાન.
જેયણ–ચેજન. ઈસ્કારસેવ સયાજી–અગી- 1 મિલિયા–મેળવતાં. યાર સે.
સવથ-સર્વ ઠેકાણે. બત્તીસ સયા-બત્રીશ સે. નાયકવા-જાણવા. | શબ્દાર્થ–પહેલા બે દેવલેમાં પૃથ્વીપિંડ ૨૭૦૦
જન અને વિમાનની ઉંચાઈ ૫૦૦ એજન છે. તે પછી પૃથ્વી પિંડમાંથી એકેક સે જન હીન થાય છે અને વિમાનમાં એકેક સે જન વધે છે. બે દેવલેકે, બે દેવલેકે, બે દેવલેકે, ચાર દેવલોકે, નવ દૈવેયકે તેમજ યાવત્ પાંચ અનુત્તર સુધી કરતાં ૨૧૦૦ એજન પૃથ્વી પિંડ અને વિમાનની ઉંચાઈ ૧૧૦૦ એજન થાય છે. સર્વ ઠેકાણે મેળવતાં ૩૨૦૦ યોજન જાણવા.
- વિવેચન–પહેલા બે (સાધમ અને ઈશાન) દેવલોકમાં પૃથ્વી પિંડ સત્યાવીશ સો જન અને વિમાનની ઉંચાઈ પાંચસે જન છે. તે પછી પૃથ્વી પિંડમાંથી એકેક સે ચોજન હીન થાય છે અને વિમાનમાં એકેક સો
જન વધે છે. જેમકે -બે ( સનત્ કુમાર અને માહેંદ્ર). દેવકે પૃથ્વીપિંડ ૨૬૦૦ એજન અને વિમાનની ઉંચાઈ ૬૦૦ એજન, બે (બ્રહ્મલેક અને લાંતક) દેવ કે પૃથ્વીપિંડ ૨૫૦૦ એજન અને વિમાનની ઉંચાઈ ૭૦૦ એજન, બે (મહાશુક્ર અને સહસાર) દેવલેકે પૃથ્વીપિંડ ૨૪૦૦ એજન અને વિમાનની ઉંચાઈ ૮૦૦ જન, આનતાદિ ચાર દેવ
કે પૃથ્વીપિંડ ૨૩૦૦ એજન અને વિમાનની ઉંચાઈ, ૯૦૦ જન, નવ પ્રવેયકે પૃથ્વીપડ ૨૨૦૦ એજન અને