________________
૧૪૦
શબ્દાર્થ––આ ભવધારણીય શરીરનું પ્રમાણું કહ્યું અને ઉત્તર વૈક્રિય શરીર (દેવેનું) લાખ જેજન હોય છે. પ્રવેયક અને અનુત્તરને વિષે ઉત્તર વૈકિય શરીર નથી.
વિવેચન-–દેવતા પોતાના ભવમાં જીવે, ત્યાં સુધી જે શરીર ધારણ કરે તે ભવધારણીય શરીર કહેવાય અને કાંઈક કાર્ય કરવા માટે અન્ય શરીર વિકુ તે ઉત્તર ક્રિય શરીર પોતાની શક્તિના અનુસારે ઉત્સધ જને, આત્મ યોજને અથવા પ્રમાણ ભેજને ૧ લાખ જન પ્રમાણ વધુમાં વધુ થાય છે. પ્રિયક અને અનુત્તરવાસી દેવેને ઉત્તર વિકિય શરીર કરવાની શકિત હોવા છતાં પણ કાર્યને અભાવે તેઓ ઉત્તર ક્રિય શરીર કરતા નથી. મળ વૈક્રિય અને વિકલ વૈક્રિય શરીરનું જઘન્ય
પ્રમાણ. સાહાવિય વેઉવિય, તણ જહન્ના કમેણુ પારંભે અંગુલ અસંખ ભાગો, અંગુલ સંખિજ ભાગો ય.૧૪૧ સાહાવિય–સ્વાભાવિક અંગુલ–અંગુલને.
ઉરિવય–ઉત્તર વૈક્રિય. અસંખભાગ–અસંખ્યાતણુ-શરીર,
તમો ભાગ. જહન્ના-જઘન્યથી.
અંગુલ–આંગળને. કમેણ–અનુકમે.
સખિજજભાગ–સંખ્યાપારલે-આરંભતી વખતે. |
શબ્દાર્થ –આરંભતી વખતે સ્વાભાવિક વૈક્રિય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર જઘન્યથી અનુક્રમે અંગુલને અસંખ્યાતમો ભાગ અને અંગુલને સંખ્યામાં ભાગ હોય છે.