________________
૪ હેય અને ઉત્કૃષ્ટથી ૩૦ હોય; જે વિજયમાં વાસુદેવ હેય તે વિજયમાં ચકવતિ ન હોય.
વાસુદેવનાં છ રત્નોનાં નામ. ચક્ક ધણુહં ખગ્ગો, મણું ગયા તય હાઈવણમાલા સંખે સત્તા ઈમાઈ, રયણાઈ વાસુદેવસ્ય. ૨૪૮. ચક્ક-ચક.
| હાઇ-હાય છે. ધણુહ-ધનુષ્ય
વણમાલા-વનમાલા. ખગે-ખક.
સંબો-શંખ. મણી-મણિ.
સત્ત-સાત. ગયા-ગદા.
| માઈ–આ, એ. તહ–તેમજ, તથા. રચણાઈ–રત્નો. ચ-અને.
વાસુદેવસ્ય-વાસુદેવનાં ને શબ્દાર્થ–૧. ચક, ૨. ધનુષ્ય, ૩, ખ, ૪. મણિ, ૫. ગદા, તેમજ ૬. વનમાલા અને ૭. સંખ એ સાત રત્ન વાસુદેવને હોય છે.
વિવેચન–કમુદિકી નામની ગદા, વનમાલા એટલે દેએ આપેલી માળા, જે કોઈ વખત કરમાય નહિ તથા જ્યાં વાસુદેવ જીતે, ત્યાં પાંચજન્ય શંખ ફુ કે, જેને ધ્વનિ ૧૨ જન સુધી સંભળાય.
૧. મનુષ્યનું જઘન્યને ઉત્કૃષ્ટ આયુષ્ય અવગાહના, ઉપપાત અને વન વિરહ, ઉપપાત અને વન સંખ્યા, ગતિ અને આગતિ કહો..