________________
૩૨૩
વક્રગતિ–પહેલે સમયે અધેલોકની વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે સનાડીમાં આવે, ત્રીજા સમયે ઉર્વલોકમાં જાય અને ચોથા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૪ સમયની વકગતિ–પહેલા સમયે અધોલેકની વિદિશામાંથી અપેકની દિશામાં આવે, બીજા સમયે ત્રસનાડીમાં આવે, ત્રીજા સમયે ઉર્વલોકમાં જાય, ચોથા સમયે ગમે તે દિશામાં જાય અને પાંચમા સમયે વિદિશામાં ઉત્પત્તિ સ્થાનકે ઉપજે. વક્રગતિમાં પરભવનો આહાર કયા સમયે હેાય? તથા કેટલા સમય સુધી જીવે અણાહારી હોય ? ઈગદુચિવિક્કાસુ, દુગાઈસમએસુપરભવાહારે, દુગ વિક્કાઈસુ સમયા, ઈગ દો તિત્રિય અણહારા. ૩૦૫ ઈગ દુ-એક બે, 1 ફુગ વાઈસુએ આદિ તિ ચઉ–ત્રણ ચાર સમયની, સમયની વક્રગતિઓમાં. વકાસુ-વક્રગતિઓમાં.
સમય-સમય સુધી. ' દુગાઈ–બીજા આદિ. સમયેસુ-સમયને વિષે.
ઈગ દે–એક બે. પરભવાહા-પરભવને
તિક્સિ-ત્રણ. આહાર. ! અણુહારા–અણહારી. | શબ્દાર્થએક બે ત્રણ અને ચાર સમયની વક્રગતિઓમાં બીજા આદિ સમયને વિષે પરભવને આહાર ઉદથમાં આવે. બે આદિ સમયની વક્રગતિઓમાં એક છે અને ત્રણ સમય સુધી જીવ અણાહારી હોય છે.
-=-.
'