________________
૩રર
ઉજજુગઈ-ઋજુગતિના. | વિકાઈ–વક્રગતિના. પઢમ સમએ-પહેલાસમયે. | બીય સમએ-બીજા સમયે. પરભાવિયં-પરભવનું (સંબંધી પરભાવિયાઉ–પરભવનું આઉય-આયુષ્ય.
આયુષ્ય. તહા-તથા.
ઉદયં-ઉદયમાં. આહાર-આહાર. એઈ આવે છે.
શબ્દાર્થ–રૂજુગતિના પહેલા સમયે પરભવનું આયુષ્ય તથા પરભવ સંબંધી આહાર ઉદયમાં આવે છે અને વકગતિના બીજા સમયે પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે.
વિવેચન–૧ સમયની વકગતિમાં જીવ બીજે સમયે ઉપજે, કારણકે જીવ વકગતિ કરે, તે પહેલાંને સમય રૂજુગતિને હોય છે; એટલે પ્રથમ સમયે રૂજુગતિ અને બીજે સમયે વકગતિ. બે સમયની વકગતિમાં ત્રીજે સમયે ઉપજે. ૩ સમયની વકગતિમાં ચોથે સમયે ઉપજે અને ૪ સમયની વક્રગતિમાં પાંચમે સમયે ઉપજે.
૧ સમયની રૂજુગતિ–વસનાડીમાં મરણ પામીને ઉર્વકમાં સીધો ઉપજે. ૧ સમયની વક્રગતિ–સનાડીમાં સાતમી નરક તલે મરણ પામીને, ઉર્વલોકમાં એક સમયે જાય અને બીજા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૨ સમયની વક્રગતિ–અધેલેકની દિશાથી ૧ સમયે ત્રસનાડીમાં આવે, બીજા સમયે ઉદ્ઘલેકમાં જાય અને ત્રીજા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૩ સમયની