________________
૩૦૬
શબ્દાથ–દે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્થ (યુગલિયા) સ્ત્રી અને પુરૂષ વેદવાળા હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્ય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ત્રણ વેદવાળા હોય છે. નારકી વિગેરે (એકેદ્રિય, વિકલૈંદ્રિય, સમૂચ્છિમ તિર્યંચ અને સમૂચ્છિમ
મનુષ્ય) નપુંસક (દવાળા) હોય છે. ત્રણ પ્રકારના અંગુલે કરીને શું માપી શકાય? તે કહે છે. આયંગુલેણ વહ્યું, સરીર–મુસેહ–અંગુલેણ તહા, નગ–પુઢવિ-વિભાણાઇ, મિણસુ પમાણું–ગુલેણુંતુ.૨૮૯ આયંગુલેણુ-આત્માંગુલ નગ-પર્વત.
વડે. | પૃઢવિ-પૃથ્વી. વહ્યું-ઘર, હાટને. વિમાણા–વિમાનાદિને સરીરં–શરીરને. મિણુસુ-માપ. ઉસેહ-ઉલ્લેધ.
પમાણુંગુલેણું-પ્રમાણઅંગુલેણુ-અંગુલ વડે.
ગુલ વડે. તહા–તેમજ, તથા.
તુ-વળી. શબ્દાર્થ–આત્માગુલ વડે હાટને તથા ઉત્સધાંગુલ વડે શરીરને અને પ્રમાણુગુલ વડે વળી પર્વત પૃથ્વી વિમાનાદિને તું માપ.
વિવેચન-આંગુલ ત્રણ પ્રકારે છે. આત્માંગુલ, ઉત્સધાંગુલ, અને પ્રમાણાંગુલ. આત્માગુલ એટલે જે કાળે જેટલું શરીર હોય, તેને અનુસારે પિતપોતાના અંગુલથી ધવલ ગૃહ, ભૂમિગૃહ ભિયરૂ] કુવા તલાવ પ્રમુખ માપીએ. જેમકે -ભરત ચક્રવતિન વખતે તેમના આંગળના પ્રમાણે અને મહાવીર સ્વામીના વખતે મહાવીર સ્વામીના આગ