________________
૩૧૭,
મનુષ્યણીની ૩ પ્રકારે યોનિ. હયગમ્ભ સંખવત્તા, જેણું કુમુન્નાઈ જાયંતિ, અરિહ હરિ ચષ્ઠિરામા, વંસી પરાઈસેસ ના. ૨૯ હયગમ્મુ-હતગર્ભા. હરિ–વાસુદેવ. સંખવત્તા-સંખાવત. ચક્રિક-ચક્રવતિ. જેણ–નિ.
રામા–બલદેવ. કુસુયાઇ-કુર્મોન્નતા
નિમાં. |
| વંસીપત્તાઈ–વંશીપત્રા જાયન્તિ–ઉપજે છે.
નિમાં. અરિહ-અરિહંત.
સેસ નરા-બાકીના મનુષ્ય. શબ્દાર્થહતગર્ભા (જેમાં રહેલે ગર્ભ હણાઈ જાય) તે શંખાવર્ત ચોનિ. કુર્મોન્નતા ( કાચબાની પીઠની માફક ઉચી) નિમાં અરિહંત વાસુદેવ ચક્રવતિ અને બળદેવ ઉપજે છે; અને બાકીના મનુષ્યો વંશી પત્રા (વાંસના પાંદડાને જેડલાની જેવી) યોનિમાં ઉપજે છે.
વિવેચન-શંખ સરખે જેમાં આવતી હોય તે શંખાવર્ત, જેમાં રહેલ ગર્ભ પ્રબળ કામાગ્નિના તાપે હણાઈ જાય, તે શંખાવત નિ ચકવતિની સ્ત્રી રત્નને હોય છે. પ્રવચન સારદ્વારમાં કહ્યું છે, કે “ઉત્કૃષ્ટથી ગર્ભની ઉત્પત્તિને કાલ ૧૨ મુહૂત સુધીનો હોય છે. તિયામાં ૮ વર્ષ સુધી અને નારીના ઉદરમાં ગર્ભ વધુમાં વધુ ૧૨ વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહની પેઠે રહે છે. સ્ત્રી પપ વર્ષ પછી અને પુરૂષ ૭૫ વર્ષ પછી અબીજ થાય એટલે તે પછી તેઓને સંતતિ ન થાય. વધુ આયુષ્યવાળા પોતાના આયુષ્યના અર્ધ ભાગ પછી અને પૂર્વ કોડી આયુષ્યવાળા પોતાના આયુષ્યને વશ ભાગ બાકી રહે ત્યારે પ્રસવ ન કરે.