________________
૩૧૮
આયુષ્ય સંબંધી ૭ દ્વારી. આઉટ્સ બંધ કાલો, અબાહકાલો ય અંત સમય, અપવરણ–ણવત્તણ, ઉવક્રમ—ગુવક્રમા ભણિયા. ૩૦૦ આઉમ્સ-આયુષ્યને. | અણપવત્તણુ-અનાવર્તન. બંધકોલબંધકાલ. ઉવકમ-ઉપકમ. અબાહકોલે-અબાધાકાલ. અણુવકમા-અનુપકમ, અંતસમઓ-અંત સમય.
નિરૂપકમ.
ભણિયા-કહ્યાં છે. - શબ્દાર્થ–૧. આયુષ્યને બંધ કાલ, ૨. અબાધાકાલ, અને ૩. અંતસમય, ૪. અપવતન, ૫. અનાવર્તન, ૬. ઉપક્રમ અને ૭. નિરૂપકમ કહ્યાં છે. - વિવેચન-૧. આયુષ્યને જેટલો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે, તે આયુષ્યને બંધકાલ. ૨. પરભવનું આયુષ્ય બાંધ્યા પછી જેટલા કાલ સુધી ઉદયમાં ન આવે તે અબાધાકાલ. ૩. ભગવતા આયુવ્યને છેલ્લે સમય (ભોગવવાનું આયુષ્ય જે સમયે પૂર્ણ થાય ) તે અંત સમય. ૪. લાંબા કાલ સુધી વેદવા ગ્ય આયુષ્યને થોડા કાલમાં ભેગવવું. જેમકે - સે વર્ષના આયુષ્યને અંતમુહૂર્તમાં ભોગવી લેવું તે અપવર્તન. ૫. જેટલી સ્થિતિનું આયુષ્ય પહેલાં બંધાયેલું હોય, તેટલી જ સ્થિતિનું આયુષ્ય ભેગવવું, પરંતુ સ્થિતિ ઓછી ન થાય તે અનપવર્તન. ૬. જેને અપવર્તન કારણને સમૂહ મળ્યાં થકાં આયુષ્ય ઓછું થાય તે સોપકમ. ૭. જેને કારણે મળ્યાં થકાં પણ આયુષ્ય ઘટે નહિ તે નિરૂપકમ..