________________
૩૦૪
તિર્યંચ અને મનુષ્યને વિષે લેયાની સ્થિતિ. અંતમુહત્ત કિંઈઓ, તિરિય નાણું હવાિલેસાઓ, ચરિમા નરાણ પુણ નવ, વાસૂણા પુવકેડી વિ. ૨૮૬ અંતમુહુર-અંતમુહૂતની. | ચરિમા-છેલ્લી શુકલ લેશ્યા. કિંઈઓ-સ્થિતિવાળી. નાણું-મનુષ્યને. તિરિય-તિયચ.
પુણ-વળી.
નવ વાસ-નવ વર્ષ. નરાણું-મનુષ્યને.
ઉણા-ઓછાં. હવનિ છે.
પુāકેડીવિ-પૂર્વ કોડ વર્ષ લેસ્સાઓ-લેશ્યાઓ.
પણ. શબ્દાર્થ–તિર્યંચ (પૃથ્વીકાયાદિ ગતિવાળા અને મનુષ્યને અંતમુહૂતની સ્થિતિવાળી લેશ્યાઓ છે. મનુ
ને વળી છેલ્લી શુકલ લેશ્યા (ની ઉત્કૃષ્ટ સ્થિતિ) ૯ વર્ષ ઓછાં પૂર્વ કોડ વર્ષ પણ હોય છે.
વિવેચન–શુકલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કેવળીને તેરમા ગુણઠાણે હોય છે, કારણકે ૮ વર્ષે ચારિત્ર પામે અને તે પછી જ કેવળ જ્ઞાન પામે, એટલે પૂર્વકોડ આયુષ્યવાળા મનુષ્યને શુકલ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોડ વર્ષમાંથી કાંઈક ઓછાં ૯ વર્ષની જાણવી. યુગલિકને લેસ્થાની સ્થિતિ અંતમુહૂતની હોય છે.
૧ નિગોદ એટલે શું? નિગદ અને ગળામાં શી વિશેષતા ? તેમાં છ કેટલા હેય ? તેના શરીરનું પ્રમાણ કેટલું? નિગેદમાંથી નીકળી જીવ અનંતરભવ પામી સિદ્ધ થાય કે નહિ ? થાય તે દષ્ટાંત આપી સમજાવે.