________________
૨૯૧
વિરહ-વિરહકાળ. મુહુર બારસ૧૨ મુહૂત, વિગલ-વિકપ્રિય.
ગુરૂઓ-ઉત્કૃષ્ટથી. અસત્રીણ-અસંજ્ઞીને.
લહુ-જઘન્ય. જન્મમરણસુ-જન્મ અને મરણને વિષે. |
સમય- ૧ સમય. અંતમુહ-અંતમુહૂત. સંખ-સંખ્યા. ગણે-ગર્ભજને વિષે. | સુરતુલા-દેવેની તુલ્ય.
| શબ્દાર્થ વિકલેક્રિય અને અસંશી તિર્યંચને જન્મ અને મરણને વિષે વિરહકાલ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત હોય છે. ગર્ભજ (પંચેંદ્રિય તિર્યંચોને ઉપપાત અને ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત હોય છે. સર્વને જઘન્ય વિરહકાળ ૧ સમય હોય છે. એઓ બેિઇટ્રિયાદિક)ની ઉ૫પાત અને ચ્યવન સંખ્યા દેવોની તુલ્ય (સંખ્યાતા કે અસંખ્યાતા) એક સમયે હોય છે.
વિવેચન––એકેદ્રિય જીવો પ્રતિ સમયે ઉપજે છે અને મરે છે, તે માટે તેઓને ઉપપાત વિરહકાલ અને ચ્યવન વિરહકાલ ન હોય.
૧. પૃથ્વીકાય જેના ભેદનાં નામ તેના આયુષ્ય સાથે કહો. તથા પૂર્વનું સ્વરૂપ કહે.
ર પાંચ પ્રકારના સમૂછિમ અને ગર્ભજ પંચૅકિય તિર્યંચનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અવગાહના સ્વકાય સ્થિતિ, ઉપપાત અને ચ્યવન વિરહ, ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા, ગતિ આગતિ અને લેસ્યા કહે.