________________
૨૯૪
અને મારે છે. એકેકી સૂક્ષ્મ અથવા બાદર નિગોદને એક અસંખ્યાત ભાગ અનંત જીવરૂપ દરેક સમયે દરેક નિગોદમાંથી નીકળે છે (મરે છે) અને ઉપજે છે. અનંતા જનું એક સાધારણ સ્તિબુકાકારે (પાણીના પરપોટાના આકારે) દારિક શરીર તેને મિશેદ કહીએ. તે અનંતા જીવો સાથે શ્વાસોશ્વાસ લે છે અને સાથે આહાર લે છે, તે માટે તેનું બીજું નામ સાધારણ વનસ્પતિકાય કહેવાય છે.
નિગોદનું સ્વરૂપ. ગેલા ય અસંખિજા, અસંખનિય હવઈ ગેલે, ઇર્કિમિ નિગએ, અણુત જીવા મુર્ણપવા. ૨૭૬, ગેલા-ગળા.
ગેલે–ગોળે. અખિજા-અસંખ્યાતા. | ઈદ્ધિકકમિ-એકેક. અસંખ-અસંખ્યાત. | નિગેએ-નિગોદને વિષે. નિગાયઓ-નિગોદથી, | અણુત-અનંતા.
નિગોદે.. જીવા-જીવો. હવઈ-થાય છે
| મુખેયવા-જાણવા. શબ્દાર્થ-અસંખ્યાતા ગોળા છે. અસંખ્યાત નિગોદે એક ગાળે થાય છે. એકેક નિગોદને વિષે અનંતા જીવે જાણવા.
. " વિવેચન-નિગોદના છના બે ભેદ છે. સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક અનાદિ સૂક્ષમ નિદથી નીકળીને પૃથ્વી આદિ શેષ જીવને વિષે ઉપજે, તે સાંવ્યવહારિક. કદાચ તે સાંવ્યવહારિક જીવ ફરીથી સૂમ નિગદ