________________
જાય. ૯. નપુંસક વેદ થકી આવીને મનુષ્યમાં કૃત્રિમ નપુંસક થઈને મોક્ષે જાય, તે એક સમયે ૧૦ મેક્ષે જાય.
વૈમાનિક દેવી, તિષી દેવી અને નારી થકી આવેલા ૨૦ મોક્ષે જાય એમ કહ્યું છે, તેમાં સમજવાનું એ છે કે સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં કેઈક પુરૂષ થાય, કેઈક સ્ત્રી થાય અને કોઈક નપુંસક થાય, એમ સર્વે મળીને ૨૦ મોક્ષે જાય.
ભદ્રશાલ નંદન અને સૌમનસ વનમાંથી તથા સ્વયંબુદ્ધ ૧ સમયે ૪ મેક્ષે જાય, પાંડુક વનમાંથી ૧ સાથે બે મોક્ષે જાય, એકેકી મહાવિદેહની વિજયમાંથી ૨૦ મોક્ષે જાય, એકેકી અકર્મભૂમિમાં સંહરણથી ૧૦, તથા કર્મભૂમિમાં સંહરણથી ૧૦,ઉત્સપિણીના ૧-૨૪-૫-૬ઠ્ઠા આરે અને અવસર્પિણીના ૧-૨-૩-૪ આરે સંહરણથી ૧૦; અતીર્થસિદ્ધ અને પ્રત્યેકબુદ્ધ સિદ્ધ ૧ સમયે ૧૦ મેસે જાય. દરેક કર્મભૂમિમાંથી એક સમયે ૧૦૮ મલે જાય. ઉત્સર્પિણના ત્રીજા આરે અને અવસર્પિણીના ચોથા આરે ૧ સમયે ઉત્કૃષ્ટથી ૧૦૮ મેક્ષે જાય, અવસર્પિણીના પાંચમા આરે દરેક ભારત અને ઐરવતમાંથી ૧ સમયે ૨૦ મોક્ષે જાય, ઉત્સર્પિણીના પાંચમા છઠ્ઠા આરે અને અવસર્પિણીના પહેલા બીજા આરે યુગલિયાં હોય, તે માટે સિદ્ધિ ન હોય. કેટલા સમય સુધી કેટલા વો નિરંતર મોક્ષમાં
ન જાય અને પછી અંતર પડે. અડ સગ છપંચ ચઉતિક્તિ, દુન્નિ ઈ યે સિન્કમાણેસ, બત્તીસાસુ સમયા, નિરંતર અંતરે ઉવરિ. ર૫૬,