________________
૨૮૮
શબ્દાર્થ–સૂક્ષ્મ નિગોદનું શરીર અંગુલને અસંખ્યાતમો ભાગ છે. તે પછી અનુક્રમે સૂક્ષમ વાયુકાયનું શરીર અસંખ્યાત ગુણ છે, તેથી સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર અસંખ્યાત ગુણ છે, તેથી સૂક્ષ્મ અપકાયનું શરીર અસંખ્ય ગુણ છે, તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર અસંખ્ય ગુણ હોય છે, તેથી બાદર વાયુકાયનું શરીર અસંખ્ય ગુણ હોય છે, તેથી બાદર અગ્નિકાયનું શરીર અસંખ્ય ગુણ છે, તેથી બાદર અપકાયનું શરીર અસં
ખ્ય ગુણ છે, તેથી બાદર પૃથ્વીકાયનું શરીર અસંખ્ય ગુણ છે, તેથી બાદર નિગોદનું શરીર અસંખ્ય ગુણ છે. પણ પ્રત્યેક વનસ્પતિ કાયનું શરીર તે ૧ હજાર યેજનથી અધિક છે. વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ દેહમાન ક્યાં હોય? તે કહે છે. ઉસેહંગુલ જોયણ, સહસ્સમાણે જલાસએ નેય,
તે વલ્લિ પમપમુહં, અઓ પર પુઢવીવંતુ. ર૭૦. ઉસેહંગુલ-ઉત્સધાંગુલથી | વહિલ-વેલડી. યણુ સહસ્સ-હજાર પહેમ-પદ્મ.
પમુહં-પ્રમુખ. માણે-પ્રમાણવાળા.
અઓ-એથી. જલાસએ-સફેવરમાં. પરં–આગળ, વધારે. નેચં-જાણવું
પુઢવી સર્વ-પૃથ્વીકાય રૂપ. તં–તે.
તુ-વળી, તા. શબ્દાર્થ—ઉત્સધ આંગુલથી હજાર જન પ્રમાણ વાળા સરોવરને વિષે તે વેલડી તથા કમલ પ્રમુખનું
જન.