________________
તથા તમિસા અને ખંડ પ્રપાતા ગુફામાં હસ્તિના મસ્તક ઉપર રાખ્યું છતું ૧૨ જન પ્રકાશ કરે અને હાથે અથવા મસ્તકે બાંધ્યું હોય તે સમસ્ત રોગ હર કરે. ૮. પુરોહિત રત્ન શાનિતકર્મ કરનાર હોય. ' ૯. ગજરત્ન અને ૧૦. અશ્વ રત્ન મહા પરાક્રમી હેય. ૧૧ સેનાપતિ રત્ન ગંગા સિંધુની પેલી બાજુએ ૪ ખંડ જીતનાર હાય. ૧૨. ગૃહપતિ (ભંક્રારી) રત્ન ઘરના યોગ્ય ક મ કરે. ૩. વર્ધકી (સુથાર) રત્ન ઘર ચણે અને વૈતાઢય પર્વતની ગુફ માંહે ઉગ્નગા અને નિગ્નગા નદીના પૂલ બાંધે. ૧૪. શ્રી રત્ન અત્યંત અદ્દભૂત રૂપવંત અને ચકવતિને ભેગ યોગ્ય હોય.
ચક છત્ર દંડ અને ખગ એ ચાર રસ્તે આયુધ શાળામાં ઉત્પન્ન થાય છે. ચર્મ મણિ અને કાકિણી એ ૩ રને ચકીના ભંડારમાં ઉત્પન્ન થાય છે; સેનાપતિ ગૃહપતિ પુરોહિત અને સુથાર એ જ રને પિતાની રાજધાનીમાં ઉત્પન્ન થાય છે, સ્ત્રી રત્ન રાજકુળમાં ઉત્પન્ન થાય છે, તથા હસ્તી અને અશ્વ રત્ન વૈતાઢય પર્વતની સમીપે ઉત્પન્ન થાય છે.
એ ચાદે રત્ન એકેક હજાર યક્ષેએ અધિષ્ઠિત હોય છે અને બે હજાર યક્ષ ચકવતિની બે બાજુએ હોય છે, એવી રીતે ૧૬ હજાર યક્ષે ચકવતિની સેવા કરે. જઘન્યથી જબૂદ્વીપને વિષે ૪ ચક વતિ હોય, ત્યારે પ૬ રત્ન હોય અને ઉત્કૃષ્ટથી ભરત અરવત અને મહાવિદેહની ૨૮ વિજયને મળીને ૩૦ ચકવતિ હય, ત્યારે ૪૨૦ રને હેય. જઘન્યથી જબૂદ્વીપમાં વાસુદેવ