________________
૨૬૦
ચક્રવિત બલદેવ વાસુદેવ અને અરિહંતની આગતિ. સુર નેરઇઐહિંચિય, હુવતિ હરિ અહિ ચક્રિ બલદેવા, ચઊવિહ સુર ચ િખલા, વેમાણિય હુન્તિ હરિ અરિહા.
સુર દેવ.
નેરઇઅહિ –નારકીથી. ચિય-નિશ્ર્ચ. હતિ થાય છે. હરિ-વાસુદેવ. અરિહ-અરિહંત. ક્રિ-ચક્રવર્તિ .
બલદેવા-બળદેવ.
૨૪૪.
ચવિહસુર–ચારે પ્રકારના
દેવેા.
ચદ્ધિ-ચક્રવતિ .
અલા-મલદેવ. વેસાણિય–વૈમાનિક, હન્તિ-થાય છે. હર-વાસુદેવ. અરિહા-અરિહંત.
શબ્દાથ-દેવતા અને નારકીથી
આવેલા નિચે
વાસુદેવ અરિહંત ચક્રવતિ અને ખલદેવ થાય છે. ચારે પ્રકારના દેવેામાંથી આવેલા ચક્રવર્તિ અને બલદેવ થાય છે; અને વૈમાનિક દેવામાંથી (ચ્યવીને) આવેલા વાસુદેવ અને અરિહત થાય છે.
વિવેચન-વાસુદેવ અરિહત ચક્રવતિ અને બલદેવ એ ચારે, દેવગતિ અને નરક ગતિમાંથીજ આવેલા હાય, પણ મનુષ્ય અને તિયચ ગતિમાંથી આવેલા ન હેાય. તેમાં પણ એટલું વિશેષ કે ચક્રવતિ અને ખલદેવ ( ભવનપતિ વિગેરે ) ચારે પ્રકારના દેવામાંથીજ ચ્યવીને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયેલ હાય તથા વાસુદેવ અને અરિહંત વૈમાનિક દેવામાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન