________________
૧૪૧ વિવેચન-ભવધારણીય શરીર કરવા માંડે ત્યારે તે શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે અને ઉત્તર વૈક્રિય શરીર કરવા માંડે તે વખતે તે શરીર અંગુલના સંખ્યાતમા ભાગનું હોય છે. દેવગતિને વિષે ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાલ અને
વ્યવન વિરહકાલ. સામનેણું ચઉવિહ, સુરેસુ બારસ મુહુર ઉકસા ઉવવાય વિરહકોલે, અહ ભવણઈસુ પર્યા. ૧૪૨. સામનેણું-સામાન્યથી. | ઉવવાય-ઉપપાત. ચઉવિહ-ચારે પ્રકારના. | | વિરહ કાલે–વિરહ કાલ. સુરે સુ–દેવને વિષે. અહ-હવે. બારસ મુહુત-૧૨ મુહૂર્ત. | લવણાઈસુ-ભવનપતિ ઉોસા-ઉત્કૃષ્ટથી.
આદિકને વિષે.
પત્તિય-દરેકને. શબ્દાર્થ સામાન્યથી ચારે પ્રકારના દેવને વિષે ૧૨ મુહૂર્ત ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહ (અંતર) કાલ છે. હવે ભવનપતિ આદિ દેને વિષે દરેકને ઉપપાત વિરહ કહીશું.
વિવેચન–એક દેવતા ઉત્પન્ન થયા પછી બીજે દેવ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનું અંતર પડયા પછી ઉપજે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય તથા દેવ અને નારકીને ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહ કાલ ૧૨ મુહૂર્તને, સમૂર્છાિમ મનુષ્યને ૨૪ મુહૂર્તને, વિકસેંદ્રિય અને અસંશી તિચિને અંતમુહૂર્તને હોય છે. તથા એકેંદ્રિયને ઉપપાત વિરહકાલ નથી, કારણ કે તેઓ નિરંતર ઉપજે છે.