________________
આહારના ૩ ભેદ, સરીરે ઓયાહારે, તયાઈ ફાસણ લેમ આહારે પખેવાહારો પુણ, કાવલિઓ હેઇ નાયો. ૧૮૧ સરીણુ-કાશ્મણ શરીર વડે. | પખેવાડા-પ્રક્ષેપાહાર.
યાહારે-ઓજાહાર. પુણ-વળી. તયા-ત્વચાના
કાવલિઓ-કેળીયા સંબંધી. ફાસેણુ-સ્પર્શ વડે. હાઈ–છે. લેમ આહારે–લેમાહાર. | નાયો-જાણ. | શબ્દાર્થ તૈજસ કામણ શરીર વડે જે આહાર લેવાય તે જાહાર તથા ત્વચા (સ્પર્શેન્દ્રિય) ના રપ વડે જે આહાર લેવાય તે માહાર, પ્રક્ષેપાહાર તે વળી કેળીયા સંબંધી છે એમ જાણુ.
વિવેચન-વિગ્રહ ગતિ અથવા અવિગ્રહ (જી) ગતિવાળે જીવ, ઉત્પત્તિના પ્રથમ સમયે તેજસ કામણ શરીર વડે જે દારિકાદ શરીર યોગ્ય પગલે ગ્રહણ કરે અને તે પછી બીજા સમયથી માંડીને કામણ સાથે દારિક (દારિક મિશ્ર) કાય મેગે આહાર કરે, તે જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય, ત્યાં સુધી સર્વ એજાહાર જાણ. તથા શરીરે તેલ ચોપડવાથી ચીકાશ થાય, અને ઉનાળામાં પાણું છાંટવાથી તૃષા મટે તે માહાર જાણવે. તેમજ મુખને વિષે કેળીયા નાંખવા વડે થયેલ આહાર તે પ્રક્ષેપાહાર જાણ.