________________
૨૦૨ '
બે ભાગને વાંછિત પહેલા પ્રતરની સાથે ગુણતાં અગીયારીયા બે ભાગ જ આવે, તેને ઉપરની પૃથ્વી રત્નપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરેપમ સહિત કરતાં ૧ સાગરોપમ ને અગીયારીયા બે ભાગ પહેલા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ રીતે દરેક પ્રતરે બએ ભાગ વધારતાં તથા અગીયાર ભાગે સાગરોપમ કરતાં શર્કરા પ્રજાના ૧૧મા પ્રતરે ૩ સાગરોપમ ઉત્કૃષ્ટાયુ થાય. તથા દરેક પૃથ્વીના છેલ્લા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેની પછીની પૃથ્વીના પ્રથમ પ્રતરની જઘન્ય સ્થિતિ જાણવી.
૧, આહાર કેટલા પ્રકારના છે અને કયા કયા જીવેને ક આહાર હાય તથા ઉત્કૃષ્ટથી કવલાહાર કયા ને કેટલા કાલ પછી હાય તથા કયા છે અણહારી હોય તે દર્શાવે.
૨, દેના શરીરનું સ્વરૂપ કહો, દે મનુષ્ય લેકમાં કયા કારણથી આવે અથવા ન આવે.
૩, ભવનપતિ તિષી અશ્રુત રૈવેયક અને અનુત્તર દેવેનું ઉત્કૃષ્ટથી ઉદ્ધ અધ અને તિર અવધિ તથા જઘન્યથી અવધિક્ષેત્ર અને તેને આકાર કહે.
૪, રત્નપ્રભા વાલુકા પ્રભા અને તમ પ્રભાના દરેક પ્રતરનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય કહે.