________________
૨૦૯
રૂપે વિક્ર્વીને પિડા ઉપજાવે. તે નારકીઓને લડતા દેખીને પરમાધામી ખુશી થાય, અદૃઢ હાસ્ય કરે, તેમના ઉપર વસ્ત્ર નાંખે અને ત્રણવાર પગલાંનું આસ્ફાલન કરે. નારકીઓને પરસ્પર લડતા જોવામાં જેવી પ્રીતિ પરમાધામીઓને હોય છે, તેવી પ્રીતિ તેઓને અત્યંત રમ્ય વસ્તુના જોવામાં હોતી નથી. એ પરમાધામી પણું પંચાગ્નિ પ્રમુખ કષ્ટ કિયાથી પ્રાપ્ત થાય છે. પરમાધામી હમેશાં ભવ્યજ હોય, તે પણ મરીને ઈગળીઓ મલ્ય થાય, તેના દેહમાં એવાં રત્ન હોય છે કે તે રત્નને જોઈને બીજા જલચર જ ભય પામીને નાસી જાય, તે રત્નને લેવાની ખાતર મચ્છીમારે તેને માંસની લાલચથી લોઢાની ઘંટીમાં સપડાવી છમાસ સુધી પીલે ત્યારે તે મરી જાય, માટે બીજાને પીડા કરવાથી પિતાને દુઃખ ભેગવવું પડે, એમ સમજીને કેઈ જીવને દુઃખ દેવું નહિ.
સાતે નરક પૃથ્વીનાં ગોત્ર. રયણપહ સક્કરપહ, વાલુયપહ પંકપણ ય ધૂમપહા, તમપહા તમતમપહા, કમેણ પુઢવીણ ગોરાઈ. ૨૦૭.
ચણપહ-રત્નપ્રભા. | તમતમપહા-તમસ્તમ સક્કરપહ-શકરા પ્રભા.
પ્રભા. વાલય પહ-વાલુકાપ્રભા. પંક પહ-પંકપ્રભા.
કમેણુ-અનુક્રમે. ધૂમપહા-ધૂમપ્રભા. પુઢવીણ-પૃથ્વીનાં. તમપહા-તમ:પ્રભા. ગેનાઈ–વ.