________________
૨૦૭
કે અન્ય નારકી તરફથી વધુ ભય હોય છે, કારણ કે તેઓ અવધિજ્ઞાન કે વિભંગ જ્ઞાનથી ઉદ્ધ અધે કે તિગ દિશાથી આવતા દુઃખને અગાઉથી જ જાણે છે, તેથી ભયથી સદા વિહુવલ જ હોય છે અને તેને લીધે જ તેઓ શેકવાળા હોય છે. એમ બીજી રીતે પણ ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના કહી.
પ્રથમની ત્રણ પૃથ્વીના નરકાવાસાની ભૂમિ શીત અને બાકીની ભૂમિ ઉષ્ણ છે. પંક પ્રભાને વિષે ઘણું નરકાવાસા ઉષણ અને થોડા શીત છે. ધૂમપ્રભાને વિષે ઘણું નરકાવાસા શીત અને થોડા ઉષ્ણ છે. છઠ્ઠી અને સાતમી પૃથવીમાં નરકાવાસાની ભૂમિ ઉષ્ણુ અને બાકીની ભૂમિ શીત છે.
નારકીના બે ભેદ-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ. તેમાં સમ્યષ્ટિ નારકી પૂર્વકૃત કર્મને સંભાળીને અન્ય થકી ઉત્પન્ન થયેલ દુઃખ સમ્યક્ પ્રકારે સહન કરે અને મિથ્યાષ્ટિ નારકી એક કે સંખ્યામાં સરખાં સંબદ્ધ મુદગરનાં વૈક્રિય રૂપે ગ્રહણ કરીને અથવા સ્વાભાવિક પૃથ્વી સંબંધી હથીઆરે ગ્રહણ કરીને પરસ્પર લડે છે. ૩ વેદનામાંથી કઈ વેદના કેટલી નરક સુધી હોય. સત્તસુ ખિત્તજવિયણ, અન્નન્ન કયાવિ પહરહિ વિણા પહરણ કયા વિપંચસુ, તિસુ પરમાહસ્મિય કયાવિ. ર૦૬ સત્તસુ-સાતે નરક પૃથ્વીમાં. | વિણ-વિના. પિત્તજ વિય-ક્ષેત્રવેદના. | પહરણ કયાવિ-પ્રહરણ કૃત અન્નન્ન કયાવિ–
અન્ય કૃત પણ.
પંચસુ-પાંચ નરક પૃથ્વીને પહરણેહિ-પ્રહરણ, શસ્ત્ર. | વિષે.
પણ.