________________
૨૫૭
શબ્દાર્થ –ગર્ભજ મનુષ્ય ત્રણ પત્યે પમના આ યુષ્ય વાળા અને ૩ ગાઉ (ની અવગાહનાવાળા ) ઉત્કૃષ્ટથી હોય છે. તે ગર્ભજ મનુષ્ય જઘન્યથી અને સામૂછિમ મનુષ્ય (ઉત્કૃષ્ટ અને જઘન્યથી એમ) બંને પ્રકારે પણ અંતમુહૂત આયુષ્યવાળા અને આગળના અસંખ્યાતમા ભાગના શરીરવાળા હોય છે.
વિવેચન–સમૂછિમ મનુષ્ય ગર્ભજ મનુષ્યના મળ મૂત્ર આદિ ૧૪ અશુચિ સ્થાનકમાં ઉપજે છે, અને તેઓ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરીને મરણ પામે છે. સંખ્યાતા આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યનું જ ઘન્યથી વૈકિય શરીર અંગુડીનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ૧ લાખ જનને ૪ આંગળ હોય છે. જઘન્યથી આહારક શરીર દેશેન (૪ આંગળ ઉણ) ૧ હાથ અને ઉત્કૃષ્ટથી ૧ હાથ પૂર્ણ હોય છે. તેજસ અને કર્મણ એ બે શરીર સર્વ સંસારી જીવને દારિક વૈકિય અને આહારક શરીરને સંગે તદુપપણે પરિણમે છે. મનુષ્યનો ઉત્કૃષ્ટ અને જઘન્ય ઉપપાત અને ચ્યવન વિરહકાલ તથા ઉપપાત અને ચ્યવન સંખ્યા. બારસ મહત્ત ગર્ભે, ઈયરે ચઉવીસ વિરહ ઉકેસો, જમ્મ-મરણસુ સમ, જહન્ન સખા સુરસમાણ. ૨૪૨.
બારસ મુહુત્ત-૧૨ મુહૂર્ત. જન્મ મરણે સુ-જન્મ મરગભે–ગજને વિષે.
ણને વિષે. ઇયરે-ઈતર [સમૂછિમ] સમ -૧ સમય.
ને વિષે. | જહન્ન-જઘન્ય. ચઉવીસ-૨૪ મુહૂર્ત. સખા-સંખ્યા. વિરહ-વિરહમાલ.
સુર–દેવતાની. ઉકોસા-ઉત્કૃષ્ટ.
સમાણ-સરખી.