________________
૧૮૯
મનુષ્ય લેાકની દુર્ગંધ કેટલા બેજન સુધી ઉંચે ઉછળે ? ચત્તારિ પંચ જોયણ, સયાઈં ગધા ય મણુય લેગસ્સ ઉદ્ભ વચ્ચઇ જેણું, ન હુ દેવા તેણુ આવન્તિ. ૧૯૨ ચત્તાર–ચાર પંચ-પાંચ (સા). જોયણ–ચેાજન. સયાઈ–સા. ગયા—ગધ.
(સેા).
ઉદ્ભ-ચે. વચ્ચઇ–જાય છે.
જેણ-જે કારણથી. હુ–નિશ્ચે. દેવા-દેવા.
મય લાગસ-મનુષ્ય
લેાકની.
તેણુ–તે કારણથી.
ન આવન્તિ-આવતા નથી, મનુષ્ય લાકની ગંધ ચારસા અથવા પાંચસા યેાજન ઉચે જાય છે, તે કારણથી નિશ્ચે દેવા આવતા નથી.
શબ્દા
—જે કારણથી
વિવેચન—મનુષ્યના મૃત કલેવર, મૂત્ર અને મળની દુર્ગંધ ૯ ચેાજન સુધી ઉંચે મૂળગાં પુદ્ગલેાની જાય છે અને ઘ્રાણેંદ્રિયને વિષય પણ તેટલા જ ચેાંજનના છે તે પછી તે દુર્ગંધવાળાં પુદ્ગલેા બીજા પુદ્ગલાને અડવાથી તેને દુર્ગષિત કરે છે, એમ પરપરાએ ૪૦૦ ચેાજન સુધી દુર્ગંધી અવસર્પિણીના પહેલા બીજા અને ત્રીજા આરામાં પવૃક્ષથી મેળવેલા આહાર કરનારાં યુગલિયા હાય ત્યારે ઉછળે છે અને ચાથા પાંચમા અને છઠ્ઠા આરામાં ધાન્યાદિકના આહાર હાવાથી ૫૦૦ ચેાજન સુધી દુર્ગંધી ઉંચી ઉછળે છે; અથવા જ્યારે મનુષ્ય અને તિર્યં ચાનાં મૃત કલવરા ઘણાં હાય ત્યારે ૫૦૦ ચેાજન સુધી અને મૃત કલેવરા આછાં હાય ત્યારે ૪૦૦ ચેાજન સુધી ઉંચે દુધ ઉછળે છે.