________________
૧૯૬
ધિજ્ઞાન અનેક પ્રકારે હાય છે; એટલે કાઇને ચુ' ઘણું હાય, કાઈને નીચું ઘણું હાય, કોઈ ને તિષ્ણુ ઘણું હાય છે. આ અવધિજ્ઞાનમાંથી જેએને ક્ષેત્રથી લાકના સંખ્યાતમા ભાગનું અને કાળથી પચેાપમના સંખ્યાતમા ભાગનું અવિધિજ્ઞાન હાય છે, તેઓ કેવળી ભગવાના મનેા દ્રવ્યને જાણે છે. ગાથા ૪૪ ના વધારે.
વિવેચન—ખાદ્ય પદા ઇંદ્ર પાસે નિત્ય આવનાર અને સ્વભાવે ઉદ્ધત છે, મધ્યમ પદા કોઇક વખત આવનાર કાંઇક ઉદ્ધત અને કાંઇક શાન્ત છે, અભ્યંતર પદા કાર્યના જવામ આપવામાં શાન્ત છે, આ ત્રણે પદાના દેવ દેવીએ સાથે ઇંદ્ર મસલત કરીને પછી જ લડાઇ કરવાના વિચાર જાહેર કરે છે.
ગાથા ૫૫ મીનુ' વિવેચન.
જંઘાચારણુ એક ઉત્પાત વડે ચકદ્વીપ સુધી જાય છે, પાછા વળતાં એક ઉત્પાત વડે નંદીશ્વર અને બીજા ઉત્પાત વડે સ્વસ્થાનમાં આવે છે.
એક ઉત્પાત વડે પાંડુકવન ઉપર ચડે છે પાછા વળતાં એક ઉત્પાત વડે નંદનવન અને બીજા ઉત્પાત વડે સ્વસ્થાને જ ધાચારણ આવે છે.
વિદ્યાચારણુ એક ઉત્પાત વડે માનુષ્યાત્તર, બીજા ઉત્પાત વડે નંદીશ્વર જાત્રા કરીને, પાછા ફરતાં એક ઉત્પાત વડે સ્વસ્થાને આવે છે.
એક ઉત્પાત વડે નંદનવન, બીજા ઉત્પાતવડે પાંડુકવન, વળતાં એક ઉત્પાત વડે સ્વસ્થાને વિદ્યાચારણ
પાછા આવે છે.