________________
તિરિય માણુએ સુ-તિર્યંચ નાણુવિહ-જુદા જુદા પ્રકા
રના. અને મનુષ્યને વિષે.
સંઠિઓ-સંસ્થાની સ્થિત એહી-અવધિને આકાર) | ભણિઓ-કહ્યું છે, કહ્યો છે. | શબ્દાર્થ—ભવનપતિ અને વ્યંતર જઘન્યથી ૨૫
જન સુધી દેખે. નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, ૧૨ દેવલેક, રૈવેયક અને અનુત્તર દેવોના અવધિજ્ઞાનને આકાર અનુક્રમે ત્રાપાના આકારે, પાલાના આકારે, ઢેલના આકારે, ઝાલરના આકારે, મૃદંગના આકારે, પુપે ભરેલી છાબડી (ચંગેરી)ના આકારે અને ગલકંચુકના આકારે છે. તિર્યંચ અને મનુષ્યને વિષે અવધિજ્ઞાન જુદા જુદા પ્રકારના સંસ્થાન (આકાર)થી સંસ્થિત છે. એમ કહ્યું છે.
વિવેચન-નારકીને અવધિજ્ઞાન ત્રાપાને આકારે હોય છે, ત્રાપ લાંબ અને ત્રિખુણે હેય છે. ભવનપતિનું અવધિજ્ઞાન પાલાને આકારે હોય છે, ધાન્ય ભરવાને પાલે તે ઊંચે સુધી લાંબે, ઉપર કાંઈક સાંકડે અને નીચે પહોળો હોય છે. વ્યંતરનું અવધિજ્ઞાન ઢેલના આકારે હોય છે, ઢેલ ઉપર નીચે સમ પ્રમાણવાળ, લાંબે અને ગોળ હોય છે. તિષી દેવનું અવધિજ્ઞાન ઝાલર નામના વાજિંત્રના આકારે હોય છે, તે ઝાલર ચામડાવડે મઢેલી, વિસ્તીર્ણ વલયાકારે હોય છે. ૧૨ દેવકના દેવેનું અવધિજ્ઞાન મૃદંગ નામના વાજિંત્રના આકારે હોય છે, તે મૃદંગ નીચે વિસ્તારવાળું અને ઉપર કાંઈક પાતળું ગળાકારે હોય છે. રૈવેયકના દેવનું અવધિજ્ઞાન અંગેરી (. પુપે ભરેલી છાબડી ) ના આકારે હોય