________________
૧૬૦
તે છ હું (હંડક) સંસ્થાન છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને છ સંસ્થાન હોય છે. દેવતા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા અને બાકીના (એકેદ્રિય, વિકલૅકિય, અસંસી મનુષ્ય અને તિર્યંચ તથા નારકી) હુંડક સંસ્થાનવાળા હોય છે.
વિવેચન-કર્મ પ્રકૃતિમાં અસંજ્ઞી તિર્યંચને જીએ સંસ્થાન કહ્યાં છે. એકેન્દ્રિયમાં હુંડક, તેમાંથી પૃથ્વીકાયનું સંસ્થાન મસૂરની દાળ અને ચંદ્રમાના આકારે, અપકાયનું પાણુના પરપોટા જેવું, તેઉકાયનું સેયના અગ્રભાગ જેવું, વાયુકાયનું ધ્વજા જેવું અને વનસ્પતિકાયનું જુદા જુદા પ્રકરનું સ્થાન હોય છે. વાયુકાય વૈક્રિય શરીર કરે તે પણ ધ્વજાના સંસ્થાને કરે છે. તિર્યંચ, મનુષ્ય, અને બારમા દેવલેક સુધીના દેવતાનું ઉત્તર ક્રિય શરીર જુદા જુદા પ્રકારનું હોય છે. દેવતાનું મૂળ શરીર સમચતુરસ્ત્ર સંસ્થાને હોય છે. નારકીનું મૂલ અને ઉત્તર ક્રિય શરીર હુંક સંસ્થાને હોય છે.
દેવતાની ગતિ. અંતિસુરા સંખાઉ ય, ગમ્ભય પત્ત મણય તિરિએનું પmત્તસુ ય બાયર, ભૂ-દગ–પત્તયગ-વસુ. ૧૬૪. તથવિ સર્ણકુમારે, પભિઈ એનિંદિએસુ નો જંતિ, આણય પમુહા ચવિવું, મણુએસુ ચેવ ગચ્છતિ.૧૬૫. જતિ-જાય છે, ઉપજે છે. | ગભય-ગર્ભજ. સુરા-દેવતા.
પજજા-પર્યાપ્તા. સખાઉ–સંખ્યાતા આયુ
મણુઅ તિરસુ-મનુ ષ્યવાળા,
ધ્ય અને તિર્યમાં