________________
૧૪૮ જઘન્ય આયુષ્ય પણ ૨ સાગરોપમ છે, માટે પિતાના આયુષ્યથી અધિક આયુષ્યવાળા દેવમાં યુગલિકે મરીને ઉપજતા નથી. સમષ્ઠિમ તિર્યંચો મરીને ભવનપતિ અને વ્યંતરમાં
કેટલા આયુષ્ય ઉપજે. જતિ સમુચ્છિમ તિરિયા, ભવણ-વણેસુ ન જોઈમાઈસ જ તેસિં ઉવવાઓ, પલિયા–સંખંસ આઉસ. ૧૪૯ જતિ-જાય છે. ઉત્પન્ન ! જે-જે માટે, જે કારણથી. થાય છે.
તેસિં–તેઓની. સચ્છિમ તિરિયા-સમૂ ચ્છિમ તિર્યંચે.
ઉવવાઓ-ઉત્પત્તિ. ભવણ વણેસુ-ભવનપતિ
પલિયા ખંસ- પત્યેઅને વ્યંતરમાં
પમના અસંખ્યાતમા ન-ન ઉત્પન્ન થાય.
ભાગના. જોઈમાઈસુ-તિષી
આઉ-આયુષ્યવાળાને આદિમાં.
વિષે. શબ્દાર્થ–સમૂમિ તિ ભવનપતિ અને વ્યંતરોમાં ઉત્પન્ન થાય છે, પણ જ્યોતિષી આદિ (દેવે) માં ઉત્પન્ન થતા નથી. જે કારણથી તેઓની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે.
વિવેચન--સમૂર્ણિમ તિર્થને મન નથી, પણ તેઓ સંજ્ઞાવિશેષ રૂપ અધ્યવસાયે કરીને ભવનપતિ અને વ્યંતર દેવામાં ઉત્પન્ન થાય છે, પણ જ્યોતિષી આદિ દેવામાં ઉપજતા નથી, કારણ કે જ્યોતિષી દેવોનું જઘન્ય