________________
૧૪૭ . કયા જીવ દેવગતિજ પામે. નર તિરિ અસંખ જીવી, સવે નિયમેણુ જતિ દેવેસુ નિય આઉય સમ હીણા-ઉએસુ ઇસાણ અંતેસુ ૧૪૮ નર તિરિ–મનુષ્ય અને દેવેસુ-દેવામાં. તિર્યંચો.
નિય આઉય-પિતાના અસંખજીવી-અસંખ્યાત
આયુષ્યના. વર્ષના આયુષ્યવાળા.
સમ-સરખા.
હિણઉએસ-ઓછા આસલ્વે-સે.
યુષ્યવાળા. નિયમેણ–નિશે.
ઇસાણુ અંતે સુ-ઈશાન જતિ–ઉત્પન્ન થાય છે. | સુધીના.
શબ્દાર્થ—અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સર્વે મનુષ્ય અને તિર્યંચે (યુગલિક) નિચે પોતાના આયુષ્ય સરખા અથવા ઓછા આયુષ્યવાળા ઈશાન સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે.
વિવેચન–પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્ય વાળા તિર્યંચ પચેંદ્રિય પક્ષી, અંતદ્વીપના તિર્યંચ (ચતુષ્પદ) અને મનુષ્ય, ભવનપતિ અને વ્યંતરમાં પોતાના સરખા કે ઓછા આયુષ્ય ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યાતિષી આદિ દેવામાં ઉત્પન્ન થતા નથી, કારણ કે જ્યોતિષી દેવેનું તો જઘન્યથી આયુષ્ય ૫૫મને આઠમો ભાગ છે. બીજા યુગલિકે પોતાના સરખા અથવા ઓછા આયુષ્ય ઈશાન સુધીના માં ઉત્પન્ન થાય છે, પરંતુ સનત્કમારાદિ દેવામાં ઉપજતા નથી, કારણ કે યુગલિકેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ છે અને સનસ્કુમારનું તે