________________
૧૩૮ સનસ્કુમાર અને માહેંદ્રનું શરીર ૬ હાથનું અને આયુષ્ય ૭ સાગરોપમનું છે, માટે મોટી સ્થિતિ ૭ સાગરોપમમાંથી નાની સ્થિતિ ૨ સાગરોપમ બાદ કરતાં પાંચ વધે, તેમાંથી ૧ ઓછો કરીએ તો ચાર બાકી રહે. સિધર્મ અને ઈશાન દેવનું ૭ હાથ શરીર છે, તેમાંથી છ હાથ પૂરા રાખીએ, અને સાતમા હાથના અગીયાર ભાગ કરીએ, તેમાંથી ૪ ભાગ રાખીએ, અને બાકી રહેલા ૭ ભાગ પડતા મૂકીએ પછી એકેક સાગરોપમની વૃદ્ધિ કરવી અને ભાગમાંથી એકેક ભાગ ઘટાડો એટલે સનસ્કુમાર અને માહેંદ્ર દેવલેકના ૩ સાગરોપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથ ને અગીયારીયા ૪ ભાગ. ચાર સાગરોપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથને અગીયારીયા ૩ ભાગ, પાંચ સાગરેપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથને અગીયારીયા ૨ ભાગ, છ સાગરોપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથ ને અગીઆરી ૧ ભાગ અને ૭ સાગરોપમ આયુષ્યવાળા દેવોનું શરીર ૬ હાથ પૂર્ણ જાણવું ૧. નીચેનાં ઈદ્રક વિમાને કયા દેવલોકના કેટલામા પ્રતરનાં છે તે
કહે. ચંદ્ર, રૂચિર, નલિન, સેમ, બલભદ્ર, ગરૂડ લાંતક, સહ
સાર, અલંકાર, સુમન અને આદિત્ય. ૨. ૪૫ લાખ જન અને એક લાખ જનનું શું શું છે? ધૂમ
પ્રભાના ઉપરના તલા સુધી અને અય્યતના ચોથા પ્રતરના
વિમાનના અંત સુધી કેટલા રાજલક થાય ? . કયા જીવો ચિદ, સાત અને પાંચ રાજલક પશે. ૧૪ રાજ
લોકનું સ્વરૂપ કહે.