________________
૧૧૯ શારદાર્થ-સહસાર દેવલેક સુધી બએ દેવલોકમાં ધ્વજા સહિત વિમાને અનુક્રમે પાંચ, ચાર, ત્રણ અને બે વર્ણવાળાં છે. ઉપરના દેવલોકનાં વિમાને ધોળા વર્ણવાળાં છે. ભવનપતિ વ્યતર અને જ્યોતિષી દેવોનાં વિમાને જુદા જુદા વર્ણવાળાં છે.
વિવેચન–સાધમ અને ઈશાન દેવલોકનાં વિમાન ધ્વજા સહિત કાળ-લીલા–રાતે-પીળો ને ધોળો એ પાંચ વર્ણનાં, અખત્ કુમાર અને માહેંદ્રનાં વિમાને કાળે વઈને ૪ વર્ણનાં, બ્રા અને લાંતકનાં વિમાન કાળો અને લીલો વજીને વર્ણનાં, મહાશુક્ર અને સહસ્ત્રારનાં વિમાને કાળે લીલો અને રાતે વઈ. ને બે વર્ણનાં, આનતાદિ દેવક, ૯ રૈવેયક અને ૫ અનુત્તરનાં વિમાને ધેળા વર્ણનાં છે. જે વિમાનને વર્ણ હેય તેજ ધ્વજાને વર્ણ સર્વત્ર જાણ. ભવનપતિનાં ભવન, વ્યંતરનાં નગર તથા સ્થાતિષીનાં વિમાન વિવિધ પ્રકારના વર્ણવાળાં છે. એટલે કેઈક વિમાન કાળા વર્ણનું, કેઈક લીલા વર્ણનું, કેઈક રાતા વર્ણનું, કેઈક પીળા વર્ણનું અને કઇક ધેાળા વર્ણનું જાણવું.
૧ઈશાન લાંતક પ્રાણુત અને અય્યત ઈંદ્રના સામાનિક, આત્મરક્ષક, ચિહ, વિમાનને આધાર, પૃથ્વીપિંડ, વિમાનની ઉંચાઈ અને વિમાનને વર્ણ કહે. સધર્માદિકનાં વિમાનનું લાંબાણું, પહેળપણું, વિમાનની
માંહેની પરિધિ અને બાહરની પરિધિ માપવાની રીતિ. રવિણો ઉદય-વ્યંતર, ચનિવઈ સહસ્સ પણ સય
છવીસા, આયાલ સર્દિ ભાગા, કડ-સંમંતિ દિયëમિ. ૧૧૬