________________
કુસુ–એ (દેવલાક)નાં. તિસુ-ત્રણ (દૈવલેાક)નાં, તિસુ-ત્રણ. કલ્પેસુ-દેવલાકનાં. ઘણુદ્ધિ-ધને દિષ.
પ
તદુભય-તે અને કમા-અનુક્રમે,
સુર ભવણ પઈકાણ વિ.
માનાના આધાર.
આગાસ આકાશના.
પયિા-રહ્યાં છે. ઉર્વાર–ઉપરનાં.
ઘણુવાય-ઘનવાત.
શબ્દા —એ ( સાધમ અને ઈશાન) દેવલાકનાં વિમાનાના આધાર ઘનાધિ છે. ત્રણ ( સનત્કુમાર, માડે અને બ્રહ્મ) દેવલેાકનાં વિમાનાના આધાર ઘનવાત છે. ત્રણ (લાંતક, મહાશુક્ર અને સહસ્રાર) દેવલેાકનાં વિમાનાના આધાર અનુક્રમે તે અને ( ઘનાષિ અને ઘનવાત ) છે. ઉપરનાં વિમાના આકાશના આધારે રહ્યાં છે.
વિવેચન—સાધમ અને ઈશાન દેવલેાકનાં વિમાને ઘનેાધિને આધારે રહેલાં છે. ઘનાદિધ એટલે જામેલું પાણી, તે સ્વભાવે હાલે ચાલે નહિ, તેમજ તેને આધારે રહેલાં વિમાન પણ નાશ પામે નહિ. સનત્કુમાર, માહે અને બ્રહ્મ દેવલાકનાં વિમાના ઘનવાત ( જામેલા વાયુ )ને આધારે રહેલાં છે. લાંતક મહાશુક્ર અને સહસ્રાર દેવલોકનાં વિમાને ઘના િ અને ઘનવાતને આધારે રહેલાં છે. ઉપરનાં આનતાદિ દેવલાકનાં વિમાના આકાશને આધારે રહેલાં છે.