________________
શબ્દાર્થ–ચંદ્ર અને સૂર્યનું ફરવાનું ક્ષેત્ર લવણ સમુદ્રમાં ત્રણ ત્રીશ જેજનથી અધિક ૬ જન છે, પણ (પાછા ફરતાં) જંબૂઢાપમાં એકસો એંસી જન સુધી પ્રવેશ કરે છે.
વિવેચન-જંબુદ્વીપના ચંદ્ર અને સૂર્યનું છેલ્લું મંડલ લવણ સમુદ્રમાં ૩૩૦૬ પેજને છે અને સર્વ અત્યંતર મંડલ જબૂદ્વીપની જગતીથી ૧૮૦ એજન દૂર નિષધ પર્વત ઉપર છે. નક્ષત્ર અને તારાઓ પોતપોતાના મંડળમાં જ ફરે છે. ગ્રહો અનિયમિત ચાલે છે, એટલે કોઈ વખત સવળા કે અવળા ગોળ ફરે છે. દ્વીપ સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યા
જાણવાને ઉપાય. ગહરિકખ તાર સંબં, જળેછસિ નાઉ–મુદ-દીવા તસ્યસિહ એગ-સરિણે, ગુણ સંપ્ન હોઈ સટ્વ—. ૮૬ ગહ-ગ્રહ.
વા–અથવા, કે. રિકૂખ-નક્ષત્ર.
તત્સસહિ-તે (દ્વીપ કે સતાર-તારાની.
મુદ્રના) ચંદ્રોની સાથે. સંબં–સ ખ્યાને.
એગ સરિણે–એક ચંદ્રની. જલ્થ-જેને વિષે. ઇચ્છસિ-તું ઈછે.
ગુણ-ગુણતાં, ગુણો. નાઉ જાણવાને.
સંબં–સંખ્યાને. ઉદ-સમુદ્ર.
હાઈ–થાય છે. દીવ-દ્વીપમાં.
સરવર્ગ-સર્વ સંખ્યા.