________________
દકિપણેણ-દક્ષિણ દિશાએ. | પુણ–વળી.
ઉત્તરદા-ઉત્તર દિશાના ઇદ્રો. ઇદા-ઇદ્રો.
ઉત્તર-ઉત્તર દિશાનાં. દાહિણુઓ-દક્ષિણ દિશાની.
આવલી-આવલી, પંક્તિ. આવલી-આવલિકા-તવિમાને સુણે-માનવાં. જાણવાં. સુણેયવા-જાણવાં. | તેસિં–તેઓનાં. | શબ્દાર્થ–જે દક્ષિણ દિશાએ ઇકો (સધર્મ અને
સનકુમાર) છે, તેઓનાં દક્ષિણ દિશાની આવલિકાગત વિમાને જાણવાં. જે વળી ઉત્તર દિશાના ઈદ્રો (ઈશાન અને માહેદ્ર) છે. તેઓનાં ઉત્તર દિશામાં આવલિકાગત વિમાને જાણવાં. પુવૅણ પછિમેણ ય, સામન્ના આવલી મુPયવા,
જે પુણ વટ્ટ વિમાણ, મારઝલ્લા દાહિણલાણું. ૧૦૧. પુ ણ-પૂર્વ દિશાનાં. | જે-જે. પચ્છિમેણ-પશ્ચિમ દિશાનાં. | પુણ-વળી. સામના–સામાન્યથી. વવિમાણ-વાટલાં વિમાને. આવલી–પંકિતગત વિમાને. | જિલ્લા-મધ્યનાં. મુણેયવા-માનવા, જાણવાં. | દાહિદ્વાણું-દક્ષિણ વાળાનાં.
શબ્દાર્થપૂર્વ અને પશ્ચિમ દિશામાં આવલિકાગત વિમાને સામાન્યથી (બંનેનાં) જાણવાં. જે વળી મધ્યમાં વાટલાં વિમાને છે, તે દક્ષિણ દિશાના ઇંદ્રોનાં જાણવાં.
વિવેચન--પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવલિકાગત (ત્રિપુણ અને ખુણા) વિમાન સધર્મ અને ઈશાન ઇંદ્રનાં સરખાં જાણવાં. અને જે વળી પૂર્વ અને પશ્ચિમ દિશાનાં આવલિકાગત વાટલાં વિમાને છે, તે દક્ષિણ દિશાના ઈંદ્ર ( સાધર્મ કે સનસ્કુમાર ) નાં જાણવાં.