________________
૧૦૪ થયદાથે એક દિશાનાં પંકિતગત વિમાનેને ત્રણે ભાગતાં વિખણાં ચેખુણ અને વાટલાં વિમાન આવે, બાકી રહેલ એકને ત્રિખૂણામાં નાંખો અને બાકી રહેલ બેમાંના એકેકને વિખુણા અને ખુણામાં નાખે. તે પછી ત્રણે રાશિને પણ ચારગુણ કરીને વાટલા વિમાનમાં ઇંદ્રક વિમાનને નાંખીને (ત્રણ રાશિને) મેળવતાં દેવલોકને વિષે પ્રતરનાં (આવલિકા ગત) વિમાનની સંખ્યા થાય.
વિવેચન–જેમકે –સૈધર્મ અને ઇશાન દેવલોકના પહેલા પ્રતરે એક દિશાએ દર વિમાન છે તેને ત્રણ ભાગીએ, તો ૨૦ વિખુણા ૨૦ ખુણ અને ર૦ વાટલાં વિમાન આવે, બાકી બે વધે તેમાંથી એક વિખુણામાં અને એક ચેખુણામાં નાખતાં ૨૧ ત્રિખૂણાં ૨૧ ખુણાં અને ૨૦ વાટલાં વિમાન થાય. તેને ચારે ગુણતાં ૮૪ ત્રિખુણાં, ૮૪ ખુણાં, અને ૮૦ વાટલાં. તે વાટલાં વિમાનમાં ૧ ઇંદ્રક વિમાન નાખતાં ૮૧ વાટલાં વિમાન થાય છે. બીજા પ્રતરે એક દિશાએ ૬૧ વિમાન તેને ત્રણે ભાગતાં ૨૦ ત્રિબુણાં, ૨૦ ખુણ અને ૨૦ વાટલાં આવે, બાકી ન વધે તે ત્રિખુણામાં નાંખતાં ૨૧ વિખુણાં, ૨૦ ખુણ અને ૨૦ વાટલાં વિમાન થાય. તે ત્રણે રાશિને ચારે ગુણતાં ૮૪ ત્રિબુણા, ૮૦ ખુણ અને ૮૦[વાટલાં. તે વાટલાં વિમાનમાં ૧ ઇંદ્રક વિમાન નાખતાં ૮૧ વાટલાં. એવી રીતે સર્વ પ્રતોને વિષે વિખણાં ખુણ અને વાટલાં વિમાનની સંખ્યા વિચારવી.