________________
૧૩
સાલસ-સાળ.
અહે-આઠે.
ચઉ–ચાર.
દો-એ.
પચ્છિમ-પશ્ચિ ઉત્તર-ઉત્તરમાં સીહાસિ હથી હાથી વસહા–વૃષા હયા—ઘેાડાના મસા–અનુક્ર
સુર સહસ્સા–હજાર દેવા. પુરએ-પૂર્વમાં. દાહેિઆ-દક્ષિણમાં.
શબ્દા—ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને વા અનુક્રમે ઉતાવળી ગતિવાળા છે અને ઋદ્ધિમાં વળી વિપરીત છે. અનુક્રમે એના વિમાનને વહન કરનારા સેાળ હજાર, સાળ હજાર, આઠ હજાર, ચાર હજાર અને બે હજાર દેવા છે. પૂર્વમાં સિંહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘેાડાના રૂપે અનુક્રમે વહન કરે છે.
વિવેચન-સર્વથી મંદગતિવાળા ચંદ્ર છે, તેથી સૂર્યની ગતિ ઉતાવળી, તેથી ગ્રહની ગતિ ઉતાવળી, તેથી નક્ષત્રની ગતિ ઉતાવળી અને તેથી તારાની ગતિ ઉતાવળી છે. તથા ગ્રહેામાં બુધથી શુક્ર ઉતાવળી ગતિવાળા, તેથી મંગળ ઉતાવળી ગતિવાળા, તેથી હસ્પતિ ઉતાવળી ગતિવાળા અને તેથી શનિ ઉતાવળી ગતિવાળા છે. રૂદ્ધિમાં તેથી વિપરીત જાણવા એટ્લે સ થી અપરૂદ્ધિવત તારા, તેથી નક્ષત્ર વધારે રૂદ્ધિવાળાં, તેથી ગ્રહ વધારે રૂદ્ધિવાળા, તેથી સૂર્ય વધારે રૂદ્ધિવાળા, તેથી ચંદ્રની રૂદ્ધિ સર્વે જ્યોતિષી કરતાં વધારે છે. તારા પાંચ વર્ણ વાળા છે અને બીજા જ્યાતિષી તપાવેલા સેાનાના જેવા (લાલ) વણુ વાળા જાણવા. જ્યાતિષી દેવા સારાં ગસ્ત્ર, આભૂષણેા અને મુકુટ વડે શેભિત મસ્તકવાળા છે. ચંદ્રમા
ስት
-jihanning)
LOW THE MENE
ક્રમાંક