________________
આવરે છે. ઉત્કૃષ્ટથી ચંદ્રને દર મહિને અને સૂર્યને ૪૮ વર્ષે ગ્રહણ કરે છે. રાહુની માફક કેતુગ્રહ પણ કોઈ વખત ગ્રહણ કરે છે. નિત્ય રાહુનું વિમાન વણે કાલું છે. અને જગસ્વભાવે ચંદ્રમાના વિમાનની નીચે ૪ આંગળ છે ચાલે છે. ચંદ્રમાના મંડલના ૧૫ ભાગ કરીને તેમાંથી એકેક ભાગને અજવાલા પક્ષને વિષે રાહુનું વિમાન ખુલ્લે કરે છે અને અંધારા પક્ષને વિષે આવરે છે. તેવારે ચંદ્ર મંડલની વૃદ્ધિ હાનિને ભાસ થાય છે. પ્રશ્ન-ચંદ્રનું વિમાન કે યોજન પ્રમાણુ હોવાથી તેને મા જન પ્રમાણનું રાહુગ્રહનું વિમાન કેવી રીતે ઢાંકી શકે? ગ્રહનાં વિમાને છે એજનનાં ઘણું કરીને હોય છે પણ રાહુનું વિમાન (૧ યોજન પ્રમાણુ) મેટું છે, તેથી ઢાંકી શકે છે. અથવા રાહુનું વિમાન નાનું છતાં કાળું હોવાથી ઢાંકી શકે છે. જેમ મસીના એક ટીપાથી
સ્ફટિકનો બધો ભાગ કાળો દેખાય છે, તેમ રાહના કાળા વિમાનને લીધે ચંદ્રમાનું વિમાન કાળું દેખાય છે. પર્વતના વ્યાઘાતે તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અંતર. તારસ્સ ય તારસ્સ ય, જંબુદ્દીર્વામિ અંતરે ગુર્ય બારસ જોયણુ સહસ્સા, દુન્નિ સયા ચેવ ભાયાલા. ૬૧. તારસ્સ-એક તારાથી. બારસ-બાર. તારસ-બીજા તારાનું.
જેયણ–ચેજન.
સહસ્સા-હજાર, જબુદ્દીવમિ-જંબુદ્વીપમાં. |
દુનિ સયા-બસેં. અંતર-અંતર.
ચેવ-નિચે. ગુઢ્ય-ઉત્કૃષ્ટ.
બાયાલા-બેંતાલીશ.