________________
બ્રમણ કરે છે. બંને પંક્તિના છાસઠ છાસઠ ચંદ્વો મળીને ૧૩ર ચંદ્રો અને ૧૩ર સૂર્યો અઢી દ્વીપમાં હોય છે.
મનુષ્યક્ષેત્રમાં પ્રહાદિકની પંકિતની સંખ્યા. એવં ગહાણ વિ હ, નવરં ધુવ પાસવત્તિ તારા તે ચિય પયાહિષ્ણુતા, તત્થવ સયા પરિભમતિ. ૮૦. એવં એવી રીતે. તારા-તારા. ગહાઈણું વિ-ગ્રહાદિકની ત–તેને પણ.
ચિય-નિશે. જ. હ-નિચે.
પાહિણુતા-પ્રદક્ષિણા દેતા. નૈવર–એટલું વિશેષ. તથૈવ-ત્યાંજ. ધુવ ધ્રુવ તારાની.
સયા-હમેશાં. પાસવત્તિણે-પાસે વર્તતા. | પરિભમંતિ–ભમે છે. | શબ્દાર્થ–એવી રીતે ગ્રહાદિકની પણ નિ પંક્તિઓ છે પણ એટલું વિશેષ છે કે ધ્રુવ તારાની પાસે વર્તતા (સપ્તર્ષિ આદિ તારાઓ તે ધ્રુવતારાને જ પ્રદક્ષિણ દેતા ત્યાંજ હમેશાં ભમે છે.
વિવેચન–એક ચંદ્ર કે સૂર્યની પાછળ ૮૮ગ્રહરૂપ એક પંક્તિ અને ૨૮ નક્ષત્ર રૂપ એક પક્તિ હોય છે. અને અઢી દ્વીપમાં એકેકી દિશાએ છાસઠ ચંદ્ર અથવા સૂર્ય હોય છે, માટે છાસઠ ગ્રહોની પંક્તિઓ અને છાસઠ નક્ષત્રોની પંક્તિઓ પણ મેરૂ પર્વતને પ્રદક્ષિણું દે છે. જંબુદ્વીપમાં ચારે દિશાએ ૪ ધ્રુવ તારા સ્થિર હોય છે.