________________
વિસ્તાર છે. તે (શિખર) ની બંને બાજુએ નક્ષત્ર આઠ યજન દર ચાલે છે એટલે બસે ને છાસઠ જન એ જઘન્ય અંતર વ્યાઘાતે (પર્વત વચમાં આવવાથી) થાય છે. નિવ્વઘાત ( પર્વતાદિના અંતર વિના ) ઉત્કૃષ્ટ અંતર બે ગાઉ અને જઘન્ય અંતર પાંચસે ધનુષ્ય હોય છે.
વિવેચનનિષધ અને નીલવંત પર્વત ચારસો જન ઉંચા છે અને તેના ઉપર ૯-૯ ફૂટે પાંચશો એજન ઉંચાં છે એટલે નવ યજન થયા તે કૂટે મૂળમાં ૫૦૦
જન વિસ્તારે, મધ્યમાં ૩૭૫ જન વિસ્તાર અને ઉપર ૨૫૦ જન વિસ્તારે છે. તે કૂટના ઉપરના ભાગની બંને બાજુએ નક્ષત્રો અને તારાનાં વિમાને ૮ યેાજન દૂર ચાલે છે. એટલે નક્ષત્રથી ૮ પેજન દૂર નિષધનું શિખર, નિષધના શિખર ઉપરને વિસ્તાર ૨૫૦ એજન અને શિખરથી નક્ષત્રનું અંતર ૮ એજન એમ ત્રણે સંખ્યા ( ૮૧૨૫૦+૮ ) મળીને ૨૬૬ જન એક નક્ષત્રથી બીજા નક્ષત્રને જઘન્ય અંતર પર્વતની વ્યાઘાતે હોય છે.
મનુષ્ય ક્ષેત્રમાં | તારાનું
ઉત્કૃષ્ટ અંતર | જઘન્ય અંતર
તારાનું વ્યાઘાતે ૧૨૨૪૨ જન ૨૬ જન તારાનું | | નિવ્યઘાતે | ૨ ગાઉ ૫૦૦ ધનુષ્ય