________________
ભાગ સાકર સાથે મિશ્રિત જાણવું. વૃતવર સમુદ્રનું પાણી ગાયના થી કરતાં અત્યંત સ્વાદિષ્ટ, લવણ સમુદ્રનું પાણી ખારું. એ ચાર સમુદ્રનાં પાણી પોતાના નામના જેવા ગુણવાળાં છે. કાલેદધિ, પુષ્કરવર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર એ ત્રણનાં પાણી વરસાદના પાણી જેવાં છે. બાકીના નંદીશ્વર સમુદ્રથી માંડીને ભૂત સમુદ્ર સુધીના સર્વ સમુદ્રનાં પાણી ત્રણ ભાગ શેલડીનો રસ અને ૧ ભાગ તજ મરી એલચી અને કેશર એ ચાર ચીજોની સાથે મિશ્રિત જાણવું. લવણ સમુદ્રમાં ૫૦૦ એજન પ્રમાણુ, કાલેદધિમાં ૭૦૦ એજન પ્રમાણ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ એજન પ્રમાણુ શરીરવાળા મત્સ્ય હોય છે. તેમજ તેમની કુલકેટી (જુદી જુદી જાતો) ૭ લાખ લવણ સમુદ્રમાં, ૯ લાખ કુલ કોટી કાલેદધિમાં અને ૧૨ાા લાખ કુલ કોટી સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે.
સમુદ્રનાં નામ
મસ્યનું પ્રમાણ
વારૂણીવાર
મદિરા જેવું વિવિધ પ્રમાણ ફોરવર દૂધ જેવું
વિવિધ પ્રમાણુ ધતવર
ગાયના ઘી જેવું વિવિધ પ્રમાણ લવણ સમુદ્ર ખારું
૫૦૦ યોજન. કાલેદધિ વરસાદના પાણી જેવું | ઉ૦૦ યોજન. પુષ્કરવર વરસાદના પાણી જેવું | વિવિધ પ્રમાણુ
સ્વયંભૂરમણ વરસાદના પાણી જેવું | ૧ હજાર યોજન. બાકીના સમુદ્રો ! શેરડીના રસ જેવું | વિવિધ પ્રમાણ