________________
તાણુનતમ સૂરવરા-વભાસ જલહી પરંતુ ઇક્કિા દેવે નાગે જખે ભૂએ ય સયંભૂરમણે ય. ૭૪. તન્નામાતે નામવાળા અંતિમ-છેલ્લો. દીવદહી-દ્વીપ અને સમુદ્રો. | સૂરવરાવભાસ-સૂર્યવરાવાસ તિપડેયાચાર–ત્રપ્રત્યવતાર. જલહી-સમુદ્રહતિ-થાય છે.
પરં ત–આગળ તે. અરુણાઈ-અરુણાદિ.
ઈકિકક્કા-એક એક નામવાળા. જંબૂ-જંબુદ્વીપ,
દેવે–દેવ. લવણાઈયા-લવણ સમુદ્ર વિગેરે.
નાગે-નાગ. પત્તયં-દરેક.
જખે-ચક્ષ. અસંખિજજા-અસંખ્યાતા. | ભૂ -ભૂત. તાણ–તેમાંને.
સયંભૂરમણે–સ્વયંભૂરમણ.
શબ્દાર્થ –તે નામવાળા દ્વીપ અને સમુદ્રો છે. ત્રિપ્રત્યવતાર અરુણ આદિ દ્વીપથી થાય છે. જંબુદ્વીપ અને લવણ સમુદ્ર વિગેરે દરેક (તે દ્વિપ અને સમુદ્રો) અસંખ્યાતા છે, તેમાંને છેલ્લે સૂર્યવરાવભાસ સમુદ્ર છે. તે પછી આગળ તે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ એ (પાંચ) એક એક નામવાળા છે. તેઓને ત્રિપ્રત્યવતાર થતો નથી.)
વિવેચન–અરૂણથી માંડીને કૈચ સુધી ત્રિપ્રત્યવતાર કહ્યો તેમજ આભરણાદિમાં ત્રિપ્રત્યવતાર દેખાડે છે, જેમકે હારં દ્વીપ, હાર સમુદ્ર, હારવર દ્વીપ, હારવર