________________
પ૧
મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ અને સ્થિર જ્યોતિષીનાં
વિમાનની લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ. પણુયાલ લખ જોયણ, નર-ખિત્ત તથિમે સયા ભમરા નરખિત્તાઉ બહિં પુણ, અઢ–પમાણા ડિઆ નિર્ચાપા પણુયાલ લકખ-૪૫ લાખ. નરખિતાઉ-મનુષ્યક્ષેત્રની. જોયણ-જનનું.
બહિં–બહેર. નખત્ત-મનુષ્ય ક્ષેત્ર. પુણ-વળી. તત્થ–તેમાં.
અપમાણુ-અધ પ્રમાણઇમે–આ.
વાળાં. સયા-હમેશાં.
ઠિઆ-સ્થિર. ભઅિરા–ભમનારાં, ફરનારાં. | નિર્ચા–નિત્ય.
શબ્દાર્થ–૪૫ લાખ એજનનું મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં આ તિષીનાં વિમાને હમેશાં ભમવાના સ્વભાવવાળાં છે. મનુષ્યક્ષેત્રની બહાર વળી સ્થિર જ્યોતિષીનાં વિમાને (તે ચર જ્યોતિષીનાં વિમાનથી) અર્ધ પ્રમાણવાળાં નિરંતર છે. ( જઘન્યાયુવાળા તારાના વિમાનની લંબાઈ પહોળાઈ ૨૫૦ ધનુષ્ય અને ઉંચાઈ ૧રપ ધનુષ્યની હોય છે.)
વિવેચન–મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતદ્વીપમાં મનુષ્યનાં જન્મ મરણ થાય છે. પરંતુ સમુદ્ર અને વર્ષધર પર્વતાદિને વિષે પ્રાયઃ જન્મ થતો નથી, પરંતુ મરણ તે સંહરણ થકી અથવા વિદ્યાલબ્ધિથી ત્યાં ગયેલાઓનું થાય છે. મનુષ્ય ક્ષેત્રને વીંટીને રહેલ સુવર્ણમય માનુષ્યોત્તર પર્વત છે. તે ૧૭૨૧ જન ઉંચે એટલે બેઠેલા સિંહની જેમ અંદરના ભાગમાં ઉંચે