________________
:
એને ચા વિમાનવાસી દેવને મુકુટને વિષે ચંદ્રાકારે ચિન્હ, સૂર્ય અને સૂર્ય વિમાનવાસી દેને સૂર્યાકારે ચિન્હ, ગ્રહ અને હું વિમાનવાસી દેને ગ્રહાકારે ચિન્હ નક્ષત્ર અને નક્ષત્ર વિમાનવામી દેવને નક્ષત્રાકારે ચિન્હ, તથા તારા અને તારાના વિમાનવાસી દેવેને તારાકારે ચિન્હ મુકુટના અગ્રભાગે હોય છે. ગિસ્વભાવે ચંદ્રાદિકના વિમાન નિરાલંબ આકાશને વિષે પોતાની મેળે ચાલે છે, પણ આભિગિક દે તેવા પ્રકારના કર્મના ઉદયથી પિતાના પરિચિત કે અપરિચિત, સમાન જાતીયકે રહીમતિ દેવામાં પિતાની પ્રભુતા વધારવાને અર્થે અને હું આ પ્રસિદ્ધ નાયકને સમ્મત છું, એ પ્રમાણે સમૃદ્ધિ દેખાડવાને અથે વિમાનની નીચે રહીને પૂર્વમાં સિંહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં વૃષભના રૂપે અને ઉત્તરમાં ઘોડાના રૂપે અત્યંત હર્ષથી વહન કરે છે. જેમ કેઈ મન્મત્ત સ્ત્રીને ઘણાં ઘરેણાં પહેરવાથી ભાર લાગતું નથી, તેમ તે આભિયોગિક દેને વિમાન વહેતાં ભાર લાગતું નથી. જ્યોતિષીનાં વિમાનને વહન કરનાર દેવે દરેક દિશાએ ચોથે ભાગે હોય છે.
- પ્રશ્નો. ૧. મેરૂ પર્વત અને અલકથી જ્યોતિષી વિમાનેનું અંતર કેટલું ?
તેનો આકાર અને સંખ્યા કહે. ૨. ઉગ સ્ફટિકમય તિષીનાં વિમાને કયાં હોય છે ? અને ત્યાં
તેવા પ્રકારનાં હોવાનું કારણ શું ? ૩. ચર અને સ્થિર તિષીના વિમાનની લંબાઈ પહેળાઈ અને
ઉંચાઈ કહે. ૪. ચંદ્ર અને ગ્રહની ગતિ અને રૂદ્ધિ કોનાથી વધારે છે ? તથા તેના
વિમાનને વહન કરનાર દેવ દરેક દિશામાં કેટલા અને કેવા રૂપે વહન કરે છે ? તથા તેનું ચિન્હ અને વર્ણ કહો.