________________
૨૭
ભવનપતિનાં ભવના કયાં આવ્યાં અને તે ભવનાનું
પ્રમાણુ.
રચણાએ ધ્રુિવરિ, જોયણુ સહસ્સ વિમુત્તું તે ભવણા જબુદ્દીવ સમા તહે, સંખ–મસખિજ્જ વિત્થારા. રપ.
જમુદ્દીવ સમા-જંબુદ્રીપ
રયણાએ-રત્નપ્રભાની. હિ ધ્રુવરિ−હૅઠે અને ઉપર. જોયણ–ચેાજન,
સમાન.
સહસ્સ–હજાર. વિમુક્ત્ત-મૂકીને. તે ભવણા-તે ભવને
સંખ–સંખ્યાતા ચેાજન. અસખિજ–અસંખ્યાતા યેાજન. વિસ્થારા-વિસ્તારવાળાં. શબ્દા-રત્નપ્રભા પૃથ્વીની હૈઠે અને ઉપર એક હજાર જોજન મૂકીને તે ભવના છે. નાનામાં નાનાં જ ખૂઢીપ સમાન તેમજ મધ્યમ સખ્યાતા કેાડી ચેાજનનાં અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાડાકેાડી ચેાજનના વિસ્તારવાળાં છે.
વિવેચન—-રત્નપ્રભા પૃથ્વીના પિંડ ૧ લાખ ને ૮૦ હજાર ચેાજન છે, તેમાંથી ઉપર અને નીચે ૧ હજાર ચેાજન મૂકીને બાકીના ૧ લાખને ૭૮ હજાર ચેાજનમાં ભવનપતિનાં ભવના છે. કેટલાક આચાર્યા કહે છે કે ૯૦ હજાર ચેાજન નીચે ભવના છે. અને ઉપર નીચે એક હજાર યેાજન મૂકીને સ ઠેકાણે આવાસ છે એમ ક્ષેત્ર લેાકપ્રકાશમાં કહ્યું છે. ભવનપતિ કેટલીક વાર ભવન અને આવાસમાં રહે છે. આવાસા પેાતાના દેહપ્રમાણ ઉંચા અને સમચારસહાય છે અને ભવનેા સમચારસ હાતાં નથી ઉંચાઇમાં વધુ પ્રમાણવાળાં હાય છે.
પણ
લખાઈ અને
અસુરકુમારે ઘણું