________________
૨૮
કરીને આવાસોમાં વસે છે અને કેઈક વખત ભવનમાં વસે છે. નાગકુમારાદિ ઘણું કરીને ભવનમાં અને કંઈક વખત આવાસોમાં વસે છે.
૧૦ ભવનપતિનાં ચિન્હો. ચુડામણિ ફણિ ગરુડે, વજે તહ કલસ સીહ અસ્સે ય ગય મયર વદ્ધમાણે, અસુરાણું મુણસુ ચિંધે. ર૬. ચુડામણિ-ચૂડામણિ. મુકુટ. | મયર-મગર. ફાણસની ફેણ. વક્રમાણેસરાવ સંપુટ. ગરૂડે-ગરૂડ.
અસુરાઈથું-અસુર કુમારાવજે–વા.
દિકનાં. અસે–અશ્વ, ઘોડે. મુણસુ–માન, જાણ. ગય-હાથી.
ચિધે-ચિન્હાને. શબ્દાર્થ—અસુર કુમારાદિનાં ચિન્હ અનુક્રમે ચુડામણિ, સપની ફેણ, ગરૂડ, વજ, તેમજ કલશ, સીંહ, ઘેડો, હાથી, મગર અને સરાવ સંપુટ તું જાણે.
વિવેચન-અસુર કુમારને મુકુટને વિષે ચુડામણિ (મુકુટ)નું ચિન્હ હોય છે અને બાકીના ૯ નિકાયના દેવેને આભરણમાં ચિન્હો હોય છે. નાગકુમારને સર્પની ફેણનું ચિન્હ, સુવર્ણકુમારને ગરૂડનું ચિન્હ, વિઘુકુમારને વજનું ચિન્હ, અગ્નિકુમારને કલશનું ચિન્હ, દ્વીપકુમારને સિંહનું ચિન્હ, ઉદધિકુમારને ઘડાનું ચિન્હ દિશિકુમારને હાથીનું ચિન્હ, પવન (વાયુ) કુમારને મગરનું ચિન્હ, અને સ્વનિત કુમારને વર્ધમાન (સરાવસંપુટ) નું ચિન્હ હોય છે. તે ચિન્હથી આ દેવતા અમુક નિકાયન છે એમ ઓળખી શકાય છે.